કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ

દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ […]

કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 5:50 PM

દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ રોપ-વે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યાં છે. ગુજરાતી પરિવારોને ટ્રેન અને બસમાં કોરોના સંક્રમણનો ડર સતાવે છે. એટલે જ ખાનગી કારમાં નજીકના સ્થળોએ જવાના પ્રવાસ ગોઠવાયા છે. ટૂર ઓપરેટરોને દિવાળી સુધરવાની આશા હતી. પરંતુ પર્યટકોના આયોજન બદલાતા અમદાવાદ, રાજકોટના ટૂર ઓપરેટરને 500 કરોડનું નુકસાન વેઠવું પડશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">