AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“નેત્રંગની સભામાં જનમેદની જોઇને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ”: સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર

ભરૂચન નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમીત્તે ચૈતર વસાવાએ વિશાળ જનસભા સંબોધી હતી. ત્યારે ભાજપના સાંસદે ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો અને અરાજક્તા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. જેના પર ચૈતર વસાવાએ પલટવાર કરતા કહ્યુ કે સભાની જનમેદની જોઈને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2025 | 8:49 PM
Share

ભરૂચના નેત્રંગમાં 15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. વિશાળ જન્મેદનનીને બન્ને આગેવાનોએ સંબોધન કર્યું હતુ. હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા.

નેત્રંગમાં યોજાયેલી ચૈતર વસાવાની જનસભા પર સાંસદ ધવલ પટેલે નિશાન સાધ્યુ કે ચૈતર અને અનંત પટેલ અરાજક્તા ફેલાવે છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચૈતર અને અનંતના પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય.

તો સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે. આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માગી રહ્યા છે.

નેત્રંગની જનસભામાં શું બોલ્યા ચૈતર વસાવા?

નેત્રંગની જનસભામાં ચૈતર વસાવાએ કહ્યુ કે હવે અમે આંદોલનો, આવેદનો-નિવેદન કે ધરણા કરવાના નથી. તેમણે કહ્યુ ડેડિયાપાડામાં મોદી આવે કે તેમના મિત્ર ટ્રમ્પ આવે , મને કે મારા આદિવાસીઓને કોઈ ફેર પડવાનો નથી. તેમણે કહ્યુ મોદીના આવવાથી મારુ પુરુ થવાનુ નથી.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">