AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4.4 મિલિયન ફોલોઅર્સ પણ સંસ્કાર શૂન્ય…! પવિત્ર ‘નાડાછડી’ કાપીને ઇન્ફ્લુએન્સરે કરોડો હિન્દુઓની લાગણી દુભાવી

સોશિયલ મીડિયા પર 4.4 મિલિયન એટલે કે 44 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ઇન્ફ્લુએન્સર, જે 'ધ રિબેલ કિડ' તરીકે ઓળખાય છે, તે ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે.

4.4 મિલિયન ફોલોઅર્સ પણ સંસ્કાર શૂન્ય...! પવિત્ર 'નાડાછડી' કાપીને ઇન્ફ્લુએન્સરે કરોડો હિન્દુઓની લાગણી દુભાવી
| Updated on: Apr 18, 2026 | 7:09 PM
Share

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા મખીજા, જે ‘ધ રિબેલ કિડ’ (The Rebel Kid) તરીકે લોકપ્રિય છે, તે અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અપૂર્વા મખીજાનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે અને તેનું નામ અવારનવાર વિવાદોમાં આવતું રહે છે, જેના કારણે લોકો તેને ખૂબ ટ્રોલ પણ કરે છે.

લાખો ફોલોઅર્સ ધરાવતી અપૂર્વા મખીજા હાલ સોશિયલ મીડિયા પર વિવાદોના ઘેરામાં છે. ‘કોચેલા ફેસ્ટિવલ’ માટે બનાવેલા તેના ‘Get Ready With Me’ વીડિયોમાં એક નાનકડા દ્રશ્યએ વિવાદ સર્જ્યો છે. વીડિયોમાં અપૂર્વા તેના કાંડા પર બાંધેલ ‘નાડાછડી’ (પવિત્ર લાલ દોરો) કાપતી જોવા મળે છે, કારણ કે તે તેના ફેસ્ટિવલ આઉટફિટ સાથે મેચ થતી નહોતી. હિન્દુ પરંપરામાં પૂજા સમયે નાડાછડી બાંધવામાં આવે છે અને તેને સુરક્ષા તેમજ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકોએ આ હરકતને બિનજરૂરી અને ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવ્યું છે.

View this post on Instagram

A post shared by Apoorva (@the.rebel.kid)

નિશાના પર આવી ‘ધ રિબેલ કિડ’

‘ધ રિબેલ કિડ’ના આ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિરોધ ઝડપથી વધી રહ્યો છે અને લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, અપૂર્વા જાણીજોઈને વિવાદ ઊભો કરીને વ્યુઝ અને એન્ગેજમેન્ટ વધારવાનો પ્રયાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, અપૂર્વા જેવી છોકરીઓ દરેક વસ્તુને મજાક બનાવી દે છે અને તેના ફોલોઅર્સ પણ તેને કોપી કરે છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, અપૂર્વા આ કામ કોઈને જણાવ્યા વગર પણ કરી શકતી હતી પરંતુ આજકાલ દરેક વસ્તુ ‘કન્ટેન્ટ’ બની ગઈ છે. આ વીડિયો બાદ અપૂર્વા મખીજાને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

‘તારક મહેતા શો’માં વધુ એક ‘ગુજ્જુ એક્ટર’ એન્ટ્રી મારશે, ‘મોતી’ના રોલમાં પેટ પકડીને હસાવશે આ કલાકાર

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">