VIDEO: છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 7013 થયો

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 388 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા 7013 થઈ ગઈ છે.  26 લોકોની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે માહિતી આપી કે ગુજરાતમાં 1 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  અગત્યની જાણકારી આપતાં અગ્ર સચિવ […]

VIDEO: છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 388 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 7013 થયો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:11 PM

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 388 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા 7013 થઈ ગઈ છે.  26 લોકોની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે માહિતી આપી કે ગુજરાતમાં 1 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  અગત્યની જાણકારી આપતાં અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે આર્યુવેદિક દવાથી સારા પરિણામ મળ્યા છે. 4853 કોરોના પોઝિટિવ દર્દીઓ જે સારવાર લઈ રહ્યાં છે તેમની તબિયત સ્થરિ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આજે ક્યાં જિલ્લામાં કેટલા નવા કેસ નોંંધાયા? 

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 388 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જેમાં અમદાવાદમાં 275 કેસ, અરવલ્લીમાં 25 કેસ, ભાવનગરમાં 01 કેસ, દાહોદમાં 04 કેસ, દેવભૂમિ દ્રારકામાં 01 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, જામનગરમાં નવા 04 કેસ, ખેડામાં નવા 03 કેસ, રાજકોટમાં 02 કેસ, સુરતમાં 45 કેસ, વડોદરામાં 19 કેસ અને બનાસકાંઠામાં 03 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 29 લોકોના મોત થયા છે જ્યારે 209 લોકોને સ્વસ્થ થયા બાદ તેમના ઘરે મોકલવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં જિલ્લાવાર કુલ કોરોના વાઈરસના કેસની સંખ્યા 

Corona Daily Data Update Positive Case District Wise Gujarat State

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">