VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું […]

VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2020 | 11:05 AM

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે ગેટમાંથી પસાર થવાના હતા તે ગેટ તૂટી પડ્યો છે. ભારે પવનના કારણે સુશોભિત ગેટ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ‘નચિકેત એવોર્ડ’ની જાહેરાત: ‘TV9 ગુજરાતી’ ન્યૂઝ ચેનલના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">