Mehsana : બહુચરાજીના ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

મહેસાણા જિલ્લાના બહુચરાજી ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે રોડ પણ પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 1:24 PM

ગુજરાતમાં સાર્વત્રિક થઈ રહેલ મેઘમહેર વચ્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. જેમાં મહેસાણા(Mehsana) જિલ્લાના બહુચરાજી ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે પડેલા ભારે  વરસાદ(Rain) ના પગલે રોડ પણ પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા અવર જવર માટે રસ્તો બંધ થયો છે. જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ ગરનાળુ પુરી દેતા સમસ્યા સર્જાઇ છે. તેમજ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે અને બહુચરાજી ડેડાણા વચ્ચેનો વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે.

આ પણ વાંચો : Kargil Vijay Diwas: શું તમે જોઈ છે કારગિલ યુદ્ધ પર આધારિત આ 7 દમદાર ફિલ્મ્સ? જુઓ લીસ્ટ

આ પણ વાંચો : Tokyo Olympics 2020: ઓલમ્પિકમાં હાર બાદ પણ ભવાની દેવીએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિક્માં ફેન્સીંગ હરીફાઈ જીતનારી પ્રથમ ભારતીય

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">