મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મોડાસા પોલીસે કરી ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

મોડાસા શહેર પોલીસે મુફ્તી સલમાન અઝહરીના વિરુદ્ધ ભડકાઉ ભાષણના મામલે ગુનો નોંધ્યો હતો. મોડાસા પોલીસે મૌલાનાનો કબ્જો મેળવીને હવે તપાસ માટે મોડાસા લાવવામાં આવ્યો છે. આજે મોડાસા કોર્ટમાં આરોપી મૌલાનાને રજૂ કરવામાં આવશે.

| Updated on: Feb 12, 2024 | 8:30 PM

મોડાસા શહેર પોલીસે ગત શુક્રવારે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ભડકાઉ ભાષણના મામલે ગુનો નોંધ્યો હતો. મોડાસા પોલીસ મૌલાનાના કચ્છમાં રિમાન્ડ પૂર્ણ થવા સાથે જ તેની પર નજર રાખવાની શરુઆત કરી હતી. મૌલાનાની ધરપકડ કરવા માટે થઈને કાર્યવાહી હાથ ધરી કબ્જો મોડાસા પોલીસે મેળવીને મોડાસા લાવવામાં આવ્યો છે. ભચાઉમાં રિમાન્ડ પૂર્ણ થતા રવિવારે કચ્છ પોલીસે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મૌલાનાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે

આ દરમિયાન અરવલ્લી પોલીસ પણ મૌલાનાને મોડાસા કેસની તપાસ માટે ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇ હવે પોલીસે મૌલાનાનો કબ્જો મેળવી લઈને હવે મોડાસા લાવવામાં આવ્યો છે. જ્યાં મોડાસા કોર્ટમાં મૌલાનાને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">