રંગમાં તો નહીં પડેને ભંગ? અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, પહેલા નોરતે ખેલૈયાઓ ચિંતામાં

Ahmedabad: આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:10 PM

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. દિવસભરના ઉકળાટ અને બાફ બાદ સાંજે વરસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. દિવસભરની ગરમી બાદ સમી સાંજે પડેલ ઝાપટાં થી ઠંડક ના કારણે લોકો ને રાહત થઈ છે. અમદાવાદના નિર્ણયનગર, શાસ્ત્રીનગર, મેમનગર, ભુયંગદેવ, પાલડી, LD ના આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડતા ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી વગર વરસાદી ઝાપટી જોવા મળતા સૌ ચોંકી ગયા હતા. સાથે જ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

તમને જણાવી દઈએ કે ભુયંગદેવ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પવન અને વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં છે. પહેલા નોરતે વરસાદના વધામણાં થવાથી નવરાત્રી આયોજકો માટે હાલાકી સર્જાઈ છે. શેરી અને ફ્લેટ જ્યારે શણગારી દેવામાં આવ્યા છે, ત્યારે વરસાદી ઝાપટાએ રંગ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ મેમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે થોડા વરસાદમાં પાણી ભરાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. લોકોએ amc ની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વરસાદી પાણી નિકાલ કરવાની પણ રજુઆત કરી છે.

આ પણ વાંચો: દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ

આ પણ વાંચો: પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

Follow Us:
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">