AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે,સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2026 | 8:13 AM
Share

આજે 27 જૂનને  શનિવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે,સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક

LIVE NEWS & UPDATES

  • 27 Jun 2026 08:13 AM (IST)

    ચોમાસુ હાલ સુરત પાસે સ્થિર થયું: હવામાન વિભાગ

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હાલ સુરત નજીક સ્થિર થયું છે અને આગામી 3થી 4 દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  • 27 Jun 2026 07:48 AM (IST)

    પોરબંદરઃ મોહરમના તહેવાર પર એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ

    પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મોહરમના ઝૂલુસ દરમિયાન એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વિવાદ દરમિયાન એક જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • 27 Jun 2026 07:47 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ના શુભારંભ પ્રસંગે હાજરી આપશે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજશે. સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને ત્યારબાદ રાણીપ ખાતે આયોજિત લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે.

  • 27 Jun 2026 07:38 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે

    વડાપ્રધાન મોદી આજથી સેશેલ્સના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સેશેલ્સના નેશનલ ડેના ગોલ્ડન જ્યુબિલી સમારોહમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે હાજરી આપશે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ઉપરાંત તેઓ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ભારતીય મૂળના સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.

આજે 27 જૂનને  શનિવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jun 27,2026 7:35 AM

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">