Gir Somanth : કોડીનારના ઝમજીરના ધોધમાં જીવલેણ છલાંગો મારતા યુવાનોનો વીડિયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:52 PM

સરકારે આ ધોધમાં કુદવા ઉપરાંત તેમા નાહવાની મનાઈ કરી હોવા છતાં કેટલાક યુવાનો તેને અવગણીને તેમાં કુદકા મારીને નાહતા હોવાનો  વિડીયો સામે આવ્યો છે.

ગીર સોમનાથ(Gir Somanth)માં કોડીનારના જામવાળા ખાતે આવેલા ઝમઝીરના ધોધ(Water Fall) માં ભારે વરસાદ બાદ પાણીની આવક વધી છે. જો કે આ ધોધમાં સરકાર દ્વારા ન્હાવાની મનાઇ ફરમાવવામાં આવી છે. સરકારે આ ધોધમાં કુદવા ઉપરાંત તેમા નાહવાની મનાઈ કરી હોવા છતાં કેટલાક યુવાનો તેને અવગણીને તેમાં કુદકા મારીને નાહતા હોવાનો  વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝમજીરના જોખમી ધોધમાં અત્યાર સુધી 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Surat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે

આ પણ વાંચો : Baiju Bawra: દીપિકા-રણવીરની જોડી તૂટી, સંજય લીલા ભણસાલીએ એકને ફિલ્મમાંથી બતાવ્યો બહારનો રસ્તો!

g clip-path="url(#clip0_868_265)">