ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા, જુઓ VIDEO

રાજ્યમાં હજુ વરસાદ વિરામ લેવાનો નથી. કેમ કે આગામી 24 કલાક હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં […]

ગુજરાતના આ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 10, 2019 | 5:24 AM

રાજ્યમાં હજુ વરસાદ વિરામ લેવાનો નથી. કેમ કે આગામી 24 કલાક હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવનાર ડિપ્રેશન નબળુ પડતા વેલમાર્ક લૉ-પ્રેસરમાં ફેરવાયું છે. આ વેલમાર્ક લો-પ્રેસર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થાને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 251 તાલુકામાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ વરસ્યો

Latest News Updates

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">