અમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું સ્વાગત કર્યુ, આ સ્વાગત જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. https://twitter.com/Scavino45/status/1231846549757534209?s=20   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC […]

અમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું!
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 10:13 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું સ્વાગત કર્યુ, આ સ્વાગત જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે.

https://twitter.com/Scavino45/status/1231846549757534209?s=20

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Image result for motera stadium

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સહયોગી અને વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા ચીફ ડેન સ્કેવિનો જૂનિયર પણ આ અદભૂત સ્વાગત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને રોડ શોની તસ્વીરો ટ્વીટર પર શેયર કરતા લખ્યું કે સ્ટેડિયમના રસ્તાઓમાં કાફલો, મેં આવું કંઈ ક્યારેય જોયું નથી, અવિશ્વનીય. નમસ્તે ટ્રમ્પ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના આ પ્રવાસ માટે ખુબ ઉત્સાહિત હતા. તેમને ભારત આવ્યા પહેલા હિન્દીમાં ટ્વીટ કર્યુ હતું કે અમે ભારત આવવા માટે તત્પર છે. તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે અતિથિ દેવો ભવ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ તો બીજાને ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પર ગર્વ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">