અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?

જૂનાગઢના ગાંઠિલા પાસે ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા એક યુવાનનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન ચાલુ કારે ધુમ્રપાન કરી રહ્યો છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે યુવાન કારમાં પુરપાટ જઈ રહ્યો છે. ચાલુ કારે સિગારેટ પી રહ્યો છે સાથે ચાલુ કારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. તમને […]

અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 11:18 AM

જૂનાગઢના ગાંઠિલા પાસે ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા એક યુવાનનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન ચાલુ કારે ધુમ્રપાન કરી રહ્યો છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે યુવાન કારમાં પુરપાટ જઈ રહ્યો છે. ચાલુ કારે સિગારેટ પી રહ્યો છે સાથે ચાલુ કારે ફાયરિંગ પણ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યુવાનનો આ વીડિયો જૂનો છે. યુવાનનું 29 ઓગસ્ટના અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં કુલ 5 લોકો મોતને ભેટ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">