AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સચિવાલય અને કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનું કનેક્શન આતંકી નેટવર્ક સાથે સંકળાયેલું, જુઓ Video

10 સપ્ટેમ્બરે સચિવાલય સ્કૂલ કોર્ટને ઉડાવવા ધમકી આપી હતી. ગુજરાત સાયબર સેન્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં હતો અને પૈસા સાથે તેમના કહ્યા પ્રમાણે આ કામગીરી કરતો હતો.

Breaking News :  સચિવાલય અને કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનું કનેક્શન આતંકી નેટવર્ક સાથે સંકળાયેલું, જુઓ Video
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2026 | 12:36 PM
Share

10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઇમેલમાં બપોરે 2:11 કલાકે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના પગલે તત્કાળ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.સચિવાલય, શાળા અને કોર્ટને બોમ્બની ધમકી મળ્યાનો મામલો એક મોટો ખુલાસો થયો છે.

બોમ્બની ધમકીનું કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંકળાયેલું છે.સાયબર સેલે તપાસ હાથ ધરી 2 આરોપીઓની અટકાયત કરી છે.બિહારનો આરોપી ઝારખંડના ગુલશન કુમાર સાથે સંડોવાયેલો હતો.

બાંગ્લાદેશનું આતંકી નેટવર્ક

ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે મળી કામગીરી કરતો હતો.આતંકીઓના કહ્યા પ્રમાણે ભેજાબાજો થ્રેટ મેઈલ આઈડી બનાવતા હતા.આરોપીએ 5 લાખથી વધુના ઈ-મેઈલ આડી અને પાસવર્ડ બનાવ્યાનો ખુલાસો થયો છે. આરોપી આતંકી નેટવર્કના આદેશ અને પૈસાના આધારે કામગીરી કરતો હતો.આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા હતા. થ્રેટ મેઈલ આઈડી બનાવનાર બે આરોપીઓની અટકાયત કરાઈ છે.આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અને બાંગ્લાદેશ કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાગલપુરથી આરોપીનું લોકેશન મળ્યું

મહત્વનું છે કે 10 સપ્ટેમ્બરે સચિવાલય, શાળા અને કોર્ટને ઉડાવવાની ધમકીભર્યા ઈમેઈલ આવ્યા હતા.જે બાદ સાયબરની ટીમને બિહારના ભાગલપુરથી આરોપીનું લોકેશન મળ્યું હતું. જેમાં આરોપી રોશન કુમારની અટકાયત કરવામાં આવી છે. તેની સાથે જ ઝારખંડમાંથી ગુલશન કુમાર નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો.ગુલશન કુમાર 2022થી થ્રેટ મેઈલનું કામ કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હવે આરોપીઓ દ્વારા કેટલા ટ્રાન્ઝિક્શન થયા છે અને કેટલા લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરાઈ છે.

Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
g clip-path="url(#clip0_868_265)">