AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો, જુઓ Video

ભાવનગરના ખરકડીમાં ડુપ્લીકેટ દારૂ ના મામલે વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આમ નકલી દારુથી કુલ 6 લોકોના મૃત્યું થયા છે. જ્યારે 21 સામે નામજોગ ફરિયાદ નોંધાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2026 | 10:41 AM
Share

ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે.ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના પ્રથમ માળેથી મૃતદેહ મળી આવ્યો છે.સરકારી શાળાના શિક્ષકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો આવ્યો છે.શિક્ષકના ઘરેથી દારૂની અડધી બોટલ પણ મળી આવી પોલીસે શંકાસ્પદ મૃતદેહને લઈ વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે ભાવનગરના 4 પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો

પ્રાપ્ત થતી જાણકારી અનુસાર સિહોર તાલુકાના સોનગઢ ગામની સરકારી શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ પરમાર ની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ તેના ઘરેથી જ મળી આવી છે. ઘર માંથી શંકાસ્પદ અને કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. તેમાં ઉપેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ, ખરકડી ગામ, કાર્તિક અસ્વીનભાઈ મકવાણા, ભરતનગર, ભાવનગર , કનકસિંહ હનુભા ગોહિલ, રુવા, ભાવનગર, ઘનસ્યામસિંહ જયમલસિંહ જાડેજા. કાળીયાબીડ, ભાવનગર, જયારે નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિનું પણ ઝેરી દારૂ પીતા મોત થયું છે.હિતેશભાઈ પરમારની શંકાસ્પદ હાલતમાં તેના ઘરે થી મૃતદેહ મળી આવ્યો હતો.

ડુપ્લિકેટ દારૂ બનાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉજ્જૈનના રઈસની એસએમસી દ્વારા ધરપકડ કરાઈ છે.રઈસ અને તેનો માણસ ડુપ્લીકેટ સારું બનાવવા ભાવનગર આવ્યા હતા. ગઈકાલ થી જ એસએમસીની ટીમ ઉજૈન અને અન્ય જગ્યાઓ પર પહોચી ચૂકી હતી.

Breaking News : ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">