VIDEO: રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ, વેપારીઓની હડતાળ યથાવત

રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ છે. માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. જ્યાં સુધી પોલીસ કેસ પાછા નહીં ખેંચે અને નદીમાંથી જળકુંભિ દૂર નહીં થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર […]

VIDEO: રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ, વેપારીઓની હડતાળ યથાવત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:10 AM

રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ છે. માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. જ્યાં સુધી પોલીસ કેસ પાછા નહીં ખેંચે અને નદીમાંથી જળકુંભિ દૂર નહીં થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો ગઈકાલે જ જામીન પર છૂટકારો થઈ ગયો હતો. પરંતુ હજુ હડતાળ સમેટાઈ નથી. મહત્વપૂર્ણ છે કે બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાની ખેતપેદાશો પણ વેચી શકતા નથી. જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">