Banaskantha : આઈસ્ક્રીમની ફેક્ટરીમાં ભભૂકી આગ, ફાયર બ્રિગેડની ટીમે વિકરાળ આગ પર મેળવ્યો કાબુ

Banaskantha : પાલનપુરના આબુરોડ હાઇવે પર આવેલી આઈસ્ક્રીમ ફેક્ટરીમાં(Ice cream Factory) વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી,અચાનક લાગેલી આગને પગલે આસપાસનાં વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 13, 2021 | 11:45 AM

Banaskantha : પાલનપુરના આબુરોડ હાઇવે પર આવેલી આઈસ્ક્રીમ ફેક્ટરીમાં( Ice cream Factory ) વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચાનક લાગેલી આગને પગલે આસપાસનાં વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આજકાલ આગની ઘટનાઓ રોજ સામે આવી રહી છે. ત્યારે પાલનપુરની (Palanpur) આઈસ્ક્રીમ ફેક્ટરીમાં વહેલી સવારે આગ ભભુકી ઉઠી હતી,જો કે ફાઈરબ્રિગેડની ( Fire Brigade ) ટીમ સમયસર પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી.

પાલનપુર હાઈવે પર આઈસ્કીમ ફેક્ટરીમાં  આગ લાગવાની ઘટનાની જાણ થતા પાલનપુરના ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને વિકરાળ આગ( Ferocious Fire ) પર કાબુ મેળવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે,પાલનપુરના-આબુરોડ હાઇવે  ( Highway ) પર આઇસ્ક્રીમની ફેક્ટરીમાં કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે,જો કે આ વિકરાળ આગમાં કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી.

હાલ,આઈસ્ક્રીમ ફેક્ટરીમાં લાગેલી  વિકરાળ આગની ઘટનામાં લાખોનું નુકશાન (Loss)થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે,  જો કે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આ વિકરાળ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ( Big Tragedy )ટળી  હતી.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">