અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.   Web Stories View more આ છે પાકિસ્તાનના […]

અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:52 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ છે પાકિસ્તાનના 'અદાણી', કહેવાય છે PAK નો બીજો સૌથી અમીર વ્યક્તિ
તરબૂચની છાલ ફેકવાના બદલે આ રીતે કરો ઉપયોગ
કેટલું ભણેલી છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ? જાણો અહીં
MS ધોની પત્ની સાક્ષી સાથે જામનગર જવા રવાના
આ બ્લેક ફુડ વધારશે તમારૂ આયુષ્ય, શરીરમાં જતા જ કરે છે જાદુઇ અસર
મોનાલિસાનો હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સિવાય અમદાવાદના 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, દધીચી બ્રિજ, સરદાર બ્રિજનો સમાવેશ થાય છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ ચાલુ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઉત્તર ગુજરાતમાં ચારેય સાંસદો કપાશે? BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી
ઉત્તર ગુજરાતમાં ચારેય સાંસદો કપાશે? BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">