અમદાવાદમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યાં છે?, કામગીરીની સમીક્ષા માટે કમિટી કરાઈ નિયુક્ત
નિર્મલ દવે | ગાંધીનગર, અમદાવાદમાં કોરોનાને અટકાવવા તંત્ર આટલી કામગીરી કરતી હોવા છતાં પણ કેમ છે સ્થિતી ગંભીર? આ સવાલ સરકારમાં પણ ઉઠ્યો છે. રાજ્ય હેલ્થ વિભાગ અમદાવાદ તંત્રની કામગીરીથી નારાજ છે કે શું કારણે કે 3 દિવસમાં તંત્રની કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરવામાં આવી છે. હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની સ્થિતીનું નિરીક્ષણ […]
નિર્મલ દવે | ગાંધીનગર, અમદાવાદમાં કોરોનાને અટકાવવા તંત્ર આટલી કામગીરી કરતી હોવા છતાં પણ કેમ છે સ્થિતી ગંભીર? આ સવાલ સરકારમાં પણ ઉઠ્યો છે. રાજ્ય હેલ્થ વિભાગ અમદાવાદ તંત્રની કામગીરીથી નારાજ છે કે શું કારણે કે 3 દિવસમાં તંત્રની કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરવામાં આવી છે. હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની સ્થિતીનું નિરીક્ષણ કરશે. તંત્રએ કરેલી કામગીરી અંગે સમીક્ષા રીપોર્ટ તૈયાર કરશે. રાજ્ય કક્ષાએ કામગીરી સાથે સંકળાયેલા 3 તજજ્ઞોની ટીમ નિરીક્ષણ કરશે. રેપીડ રિસ્પોન્સ ટીમ સાથે પણ ટીમના સભ્યો પરામર્શ કરશે.
આ પણ વાંચો : લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર, સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો