Ahmedabad : પંકજ બોહરાએ IACCના નેશનલ પ્રેસિડેન્ટનો પદભાર સંભાળ્યો, ગુજરાતને અપાવ્યું ગૌરવ

આ અંગે 59 વર્ષીય CA પંકજ બોહરાએ જણાવ્યું કે IACCના નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનું પદ સંભાળતા હું સન્માન અને વિશેષાધિકારની લાગણી અનુભવું છું. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને મૂડીરોકાણમાં ભારે વૃદ્ધિ થઈ રહી છે અને અમેરિકા ભારતના સૌથી મોટા ટ્રેડીંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે.

Ahmedabad : પંકજ બોહરાએ IACCના નેશનલ પ્રેસિડેન્ટનો પદભાર સંભાળ્યો, ગુજરાતને અપાવ્યું ગૌરવ
Pankaj Bohra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 4:26 PM

Ahmedabad : અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ બોહરાએ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળતા જ આ ભૂમિકા નિભાવનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. IACC એ 55 વર્ષ જૂની પ્રતિષ્ઠિત ચેમ્બર ઓફ કોમર્સ છે, જે ભારત તથા અમેરિકા વચ્ચે દ્વિપક્ષી વેપાર અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી બજાવે છે. IACC દેશભરમાં 14 ઓફિસ ધરાવે છે તેમજ અમેરિકામાં 27 પાર્ટનર સંસ્થાઓ છે.

આ પણ વાંચો Breaking News : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત

CA પંકજ બોહરાએ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળ્યો

આ અંગે 59 વર્ષીય CA પંકજ બોહરાએ જણાવ્યું કે IACCના નેશનલ પ્રેસિડેન્ટ તરીકેનું પદ સંભાળતા હું સન્માન અને વિશેષાધિકારની લાગણી અનુભવું છું. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને મૂડીરોકાણમાં ભારે વૃદ્ધિ થઈ રહી છે અને અમેરિકા ભારતના સૌથી મોટા ટ્રેડીંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે. બે રાષ્ટ્ર વચ્ચેનો આ સંબંધ સતત દ્રઢ થઈ રહ્યો છે અને નવી ક્ષિતિજોમાં પ્રવેશી રહ્યો છે. બંને રાષ્ટ્ર વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનાવવા માટે હું તમામ સહયોગી સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છું.

LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

ચાર દાયકા કરતાં વધુ સમયનો પ્રોફેશનલ અનુભવ ધરાવતા CA પંકજ બોહરા હાલમાં પંકજ બોહરા એન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના સિનિયર પાર્ટનર છે. બિગ 4 એકાઉન્ટિગ ફર્મમાં તાલીમ પૂર્ણ કરનાર તથા EY અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓની કામગીરી સંભાળનાર પંકજ બોહરા પોતાની પ્રતિષ્ઠિત CA ફર્મની સ્થાપના કરી છે.

CA પંકજ બોહરા અનેક કંપનીઓના બિઝનેસ વ્યૂહરચના, ફાયનાન્સિયલ પ્લાનિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ માટે સિનિયર મેનેજમેન્ટને સલાહ આપતા ઘણી બધી કંપનીઓના બોર્ડમાં પણ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
g clip-path="url(#clip0_868_265)">