ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે, અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગનું યલો એલર્ટ

ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે, અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગનું યલો એલર્ટ

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે રાજ્યના કેટલાક જિલ્લામાં આકરી ગરમીમાંથી પણ રાહત મળી શકે છે. અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જે પછીના ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટશે. આ પણ વાંચો: અમદાવાદ: બોપલની 12 સોસાયટી અને […]

TV9 Webdesk11

|

May 04, 2020 | 10:05 AM

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે રાજ્યના કેટલાક જિલ્લામાં આકરી ગરમીમાંથી પણ રાહત મળી શકે છે. અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જે પછીના ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલની 12 સોસાયટી અને ફ્લેટસ સહિત જિલ્લાના 11 ગામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati