જાણો 15મેથી અમદાવાદમાં શું શું શરુ થશે અને કઈ કઈ રહેશે શરત? સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

નિર્મલ દવે | ગાંધીનગર,  રેડ ઝોન એવા અમદાવાદ માટે લેવાયા મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે.  જીવન જરૂરિયાતની વસ્તુઓની સંલગ્ન દુકાનો , ફેરિયાઓ તથા હોમ ડીલીવરી સેવાઓ 15મેથી શરૂ કરાશે.  15મેથી પહેલાં તમામ સુપરસ્પ્રેડર્સ એટલે કે કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી , દૂધ તથા દવાઓ વગેરેનાં વિક્રેતાઓલ દુકાનમાં કામ કરતાં કામદારો , ફેરિયાઓનું કોર્પોરેશન […]

જાણો 15મેથી અમદાવાદમાં શું શું શરુ થશે અને કઈ કઈ રહેશે શરત? સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:43 AM

નિર્મલ દવે | ગાંધીનગર,  રેડ ઝોન એવા અમદાવાદ માટે લેવાયા મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે.  જીવન જરૂરિયાતની વસ્તુઓની સંલગ્ન દુકાનો , ફેરિયાઓ તથા હોમ ડીલીવરી સેવાઓ 15મેથી શરૂ કરાશે.  15મેથી પહેલાં તમામ સુપરસ્પ્રેડર્સ એટલે કે કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી , દૂધ તથા દવાઓ વગેરેનાં વિક્રેતાઓલ દુકાનમાં કામ કરતાં કામદારો , ફેરિયાઓનું કોર્પોરેશન દ્વારા સ્ક્રીનિંગ પૂર્ણ કરી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઈશ્યુ કરવાના રહેશે, કરિયાણું , શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તેમને ફાળવણી કરેલા વોર્ડમાં નિશ્ચિત કરેલાં વિસ્તારમાં ખુલ્લા રાખી શકાશે. માત્ર છૂટછાટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકાશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Know what will be opened in Ahmedabad between Corona's Lokdown

નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં . આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ લોકો – માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવી લેવાના રહેશે અને વેપારના સમયે પોતાની પાસે અચૂક રાખવાના રહેશે .આ કાર્ડ દર 7 દિવસે રીન્યુ કરાવવાના રહેશે . વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજિયાતપણે જાળવવાનું રહેશે. કન્ટેઈન્મેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Know what will be opened in Ahmedabad between Corona's Lokdown

કોરોના સંક્રમણથી બચવા શક્ય હોય ત્યાં સુધી ડીઝીટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે . જો કે આમ કરવું ફરજિયાત નથી. રોકડથી પણ વ્યવહાર થઈ શકશે પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી રાખવાની રહેશે . તેવી જ રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે . રોકડની આપ – લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે . દુકાનમાં કામ કરતા તમામ ( માલિકો તેમજ કામદારો ) તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઈઝર, કેપ , માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે.

આ પણ વાંચો :  VIDEO : જાણો કેમ અમદાવાદની SVP હોસ્પિટલના તબીબોએ ઉતરવું પડ્યું ધરણાં પર?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે 

દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ – લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે. હોમ ડીલીવરી કરતી વિવિધ એજન્સીઓ જેવી કે  ડીમાર્ટ , ઓશિયા હાયપરમાર્ટ , બિગ બાસ્કેટ , બિગ બજાર , ઝોમેટો , સ્વીગી તેમજ તેના જેવા અન્ય તમામ હોલસેલ તેમજ રીટેઈલ હોમ ડીલીવરી એજન્સીઓએ પણ ઉપર દર્શાવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપાલન કરવાનું રહેશે.  હોમ ડીલીવરી માટે સવારના 10 વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે . હોમ ડીલીવરી માટે સામાન્ય રીતે જુદી જુદી મોબાઈલ એપનો ઉપયોગ થતો હોય પેમેન્ટ પણ એપ મારફતે જ ડીઝીટલ મોડથી કરવાનું રહેશે .

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">