જાણો 11મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગત, જુઓ લિસ્ટ

શહેરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 264 કેસ નોંધાયા છે.  આમ અમદાવાદ શહેરમાં કુલ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 5972 થઈ ગઈ છે.  જ્યારે જીવલેણ કોરોના વાઈરસથી છેલ્લાં 24 કલાકમાં 19 લોકોના મોત થયા છે.   અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં કુલ 395 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1616 લોકો કોરોના વાઈરસથી સ્વસ્થ થતા તેમને રજા […]

જાણો 11મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગત, જુઓ લિસ્ટ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:40 AM

શહેરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 264 કેસ નોંધાયા છે.  આમ અમદાવાદ શહેરમાં કુલ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 5972 થઈ ગઈ છે.  જ્યારે જીવલેણ કોરોના વાઈરસથી છેલ્લાં 24 કલાકમાં 19 લોકોના મોત થયા છે.   અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં કુલ 395 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1616 લોકો કોરોના વાઈરસથી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસની સંખ્યા 3961 છે.

11મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

know-how-many-cases-of-corona-viruses-were-registered-in-ahmedabad-city-on-11-may-2020

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 

  • મધ્ય ઝોન – 1291 કેસ
  • દક્ષિણ ઝોન – 1022 કેસ
  • ઉત્તર ઝોન – 592 કેસ
  • પૂર્વ ઝોન – 391 કેસ
  • પશ્ચિમ ઝોન – 411 કેસ
  • દક્ષિણ પશ્ચિમ ઝોન – 151 કેસ
  • ઉત્તર પશ્ચિમ ઝોન – 103 કેસ
  • કુલ એક્ટિવ કેસ – 3961 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">