ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે

સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે
Gujarat Resident doctors to return Corona Warriors honorarium to government on Monday
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:47 PM

ગુજરાત(Gujarat)માં સતત ચાલી રહેલી ડોકટરો(Doctor)ની હડતાળ ધીરે ધીરે આક્રમક બની રહી છે. જેમાં હવે સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ(Corona Worriers)તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

રાજ્યમાં તેમની માંગણીઓને લઇને ચાલી રહેલી રેસીડેન્ટ તબીબોની હડતાળનો રવિવારે પાંચમો દિવસ હતો. જેમાં ડોકટરોએ કહ્યું કેપાણી, વીજળી સહિત ની સુવિધાઓ બંધ કરવાની સરકારની ધમકીથી કોઇ ફરક નહી પડે. તેમજ અમે અમારા માંગણીઓ માટે ફુટપાથ પર નહાયા વગર હડતાળ કરીશું.

જો કે આ દરમ્યાન હડતાળ ઉપર રહેલા તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમજ આરોગ્ય અઘિકારીઓના મનસ્વી નિર્ણયનો વિરોધ કર્યો હતો. ડોકટરોએ કહ્યું કે અમે સરકારની તાનાશાહી ઉપર તબીબો પણ અડગ રહીશું. જો કે ડોકટરોના વધતાં વિરોધ વચ્ચે બી.જે.મેડિકલ કોલેજમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. જ્યારે આ તબીબોએ પોલીસની હાજરીમાં દેશભક્તિના ગીતો ગાઈને હડતાળને મક્કમતાથી આગળ વધારવા સંકલ્પ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તબીબોની માંગ અયોગ્ય છે. તેમજ હડતાળ કરીને ડોકટરો દર્દીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં ડોકટરોએ કોવિડ ડ્યુટીના કામને બોન્ડમા બમણી રીતે બાદબાકી આપવા માંગ કરી રહ્યાં છે.

જો કે ડોકટરોની હડતાળના પગલે અમદાવાદ સિવિલમાં 60 ટકા ઓપરેશન હાલ મોકૂફ રાખવાની ફરજ જેમાં રોજના 250 થી 350 જેટલા પ્લાન ઓપરેશન થતા હોય છે. તેમજ પ્લાન્ડ ઓપરેશનમાં રેસિડેન્ટ ડોકટરોની ઉપસ્થિતિ જરૂરી હોય છે અને એ મુજબ જ આયોજન કરાતું હોય છે. પરતું અત્યારે માત્ર ઇમરજન્સી ઓપરેશન જ કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન

આ પણ વાંચો : Health Tips : વ્યંધત્વ પાછળ કયા કારણો હોય છે જવાબદાર ? શું છે ઈલાજ ?

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">