ડિજિટલ ઠગાઈનું કૌભાંડ ! અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા, તાઇવાનથી ઝડપ્યા સાયબર ફ્રોડ કરનાર આરોપી

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડ મામલે તાઇવાનના 4 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના કુલ 17 આરોપીની ધરપકડ કરાઇ. ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈના આંતરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત શહેરમાં દરોડા પાડવામાં આવ્યા. 6 સપ્ટેમ્બરે દાખલ થયેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિજિટલ ઠગાઈનું કૌભાંડ ! અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા, તાઇવાનથી ઝડપ્યા સાયબર ફ્રોડ કરનાર આરોપી
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Oct 14, 2024 | 9:03 PM

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડમાં કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી તાઈવાનના નાગરિક છે. ડિજિટલ ઠગાઈના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.

6 સપ્ટેમ્બરે દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત શહેરમાં દરોડાના કાર્યવાહી કરી હતી.  આરોપીઓ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એપ્લિકેશન ડેવલપ કરી હતી. 761 સિમકાર્ડ,120 મોબાઇલ,ATM કાર્ડ સહિતની વસ્તુ જપ્ત કરવામાં આવી છે.

આ બનાવમાં આરોપીઓ એપ્લિકેશન ડેવલપ કરી પૈસા ટ્રાન્સફર કરતા હતા. 761 સિમકાર્ડ,120 મોબાઇલ,ATM કાર્ડ સહિતની વસ્તુ જપ્ત થઈ. તાઇવાનના આરોપીઓએ હિમાચલમાં અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું. NCRP પોર્ટલ પર 450 જેટલી ફરિયાદો અનેક જગ્યા પરથી મળી હતી.

વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video
રોજ ખાલી પેટ તુલસીના પાણીનું સેવન કરવાથી જાણો શું થાય છે?
સુરતની નવરાત્રીમાં 'સરકારી' ગીત પર કિંજલ દવેએ કર્યો જબરદસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ Video
ગૌતમ ગંભીરનો તે શાનદાર રેકોર્ડ, જ્યાં સચિન-કોહલી પણ પહોંચી શક્યા નથી

કેવી રીતે ચલાવે છે ડિજિટલ ઠગાઇનો ખેલ ?

  • ઓનલાઇન છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ
  • સાઉથ એશિયામાંથી ગેંગ ઓપરેટ થાય છે
  • T1, T2 અને T3 આ ત્રણ પ્રકારના ફંડનો ઉપયોગ
  • ઈન્ડિયામાં લોકો પાસેથી બેન્ક અકાઉન્ટ લે છે
  • અકાઉન્ટ ઓપરેટ કરવા માટે સિસ્ટમ ડેવલપ કરી હતી
  • ટેકનિકલ સેન્ટર તાઈવાનમાં
  • દુબઈમાં ક્રિપ્ટો કરન્સી કન્વર્ટ થાય છે
  • ભારત સિવાયના દેશોમાં પણ છેતરપિંડીનો ખેલ

આરોપીઓમાં કોણ કોણ ?

  • જયેશ સુથાર, વડોદરા
  • ભાવેશ સુથાર, વડોદરા
  • લિલેશ પ્રજાપતિ, ઝાલોર, રાજસ્થાન
  • પ્રવીણ પંચાલ, રાજસ્થાન
  • ચૈતન્ય કુપ્પી સેટ્ટી, ઓરિસ્સા
  • રવી સવાણી, સુરત
  • સુમિત મોરડિયા, સુરત
  • પ્રકાશ ગજેરા, સુરત
  • પિયુષ માલવિયા, સુરત
  • કલ્પેશ રોજાસરા, સુરેન્દ્રનગર
  • સર્વેશ પવાર, થાણે
  • યશ મોરે, થાણે
  • સૈફ હૈદર, ઝારખંડ

વિદેશી આરોપીઓ

  • મુચી સંગ, તાઇવાન
  • ચાંગ હાવ યુન, તાઇવાન
  • વાંગ ચુન વેઇ ઉર્ફ સુમોકા, તાઇવાન
  • શેન વેઇ હાવ ઉર્ફ ક્રિશ, તાઇવાન

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">