અમદાવાદની SVP હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો

અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો છે. પગાર ન થતાં હડતાળ પર ઉતરીને પેશન્ટ એટેન્ડ સ્ટાફે હોબાળો કર્યો છે. જો કે SVP સત્તાધિશો દ્વારા 24 કલાકમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપતા સ્ટાફ કામે ચઢ્યો છે. ઉલ્લેખનીય છે કે 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય […]

અમદાવાદની SVP હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:31 AM

અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો છે. પગાર ન થતાં હડતાળ પર ઉતરીને પેશન્ટ એટેન્ડ સ્ટાફે હોબાળો કર્યો છે. જો કે SVP સત્તાધિશો દ્વારા 24 કલાકમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપતા સ્ટાફ કામે ચઢ્યો છે. ઉલ્લેખનીય છે કે 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે જો કે હજુ નહીં થતાં સ્ટાફે હોબાળો કર્યો. 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે. પગાર 7 મે સુધીમાં થાય છે જો કે બીજા 6 દિવસ વીતી ગયા બાદ પણ પગાર કરવામાં ન આવતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે હાલમાં પેશન્ટ હેરાન ન થાય અને ઉપરી અધિકારી સાથે વાત થઈ છે, તેથી આવતીકાલ સુધીમાં પગાર નહીં થાય તો ફરીથી હડતાળ કરાશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: આજે સાંજે 4 કલાકે નાણાપ્રધાનની પત્રકાર પરિષદ, 20 લાખ કરોડના પેકેજની વિગતો આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">