અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ, શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર: AMC કમિશનર વિજય નહેરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મુખ્યપ્રધાનની અપીલ મુજબ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક જરૂર બાંધીએ અને વારંવાર સાબુથી હાથ ધોવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે તેવું પણ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે.   Web […]

અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ, શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર: AMC કમિશનર વિજય નહેરા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:03 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મુખ્યપ્રધાનની અપીલ મુજબ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક જરૂર બાંધીએ અને વારંવાર સાબુથી હાથ ધોવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે તેવું પણ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">