Ahmedabad : સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને વિરોધ, ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. પોલીસ મંજૂરી સાથે રાખવામાં આવેલ આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Ahmedabad : સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને વિરોધ, ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી
Ahmedabad: Locals of Gyaspur staged a protest against the chemical-laden water being dumped in Sabarmati.
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 06, 2021 | 1:08 PM

અમદાવાદ  શહેરના છેવાડે આવેલ ગ્યાસપુર ગામ જ્યાના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. પણ તેનાથી પણ મોટી બાબત કઈંક અલગ છે. અને તે છે ડંપિંગ સાઈટ પરથી તેમના ગામ પાસે ઠાલવવામાં આવતો કચરો, સાબરમતી નદીમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી કે જેમાંથી ખેતી થાય છે અને પ્રદુષણ પણ થાય છે. તેમજ 1/3 જમીનનો ભાગ ખેડૂતને આપવાનો હતો તે નહિ અપાતા આજે તે લોકોએ આ તમામ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો.

ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. પોલીસ મંજૂરી સાથે રાખવામાં આવેલ આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જ્યાં ગ્રામજનોએ પ્રદુષણથી લોકોને બચાવવા માટે ધરણા કર્યા. તો સાબરમતી નદીમાં પ્રદુષણ ઘટાડવા માટે ગ્રામજનો રસ્તા પર આવ્યા. અને નવી ડમ્પગ સાઇટના લીધે લોકોને પડતી તકલીફ તેમજ ચામડી સહિતની બીમારી વધી રહી હોવાના આક્ષેપ કરી તેને દૂર કરવા માંગ કરી.

ગ્રામજનોએ પણ આક્ષેપ હતો કે શહેરમા નદીમાં નાખવામાં આવતા કેમિકલ પાણીના લીધે પ્રદુષણ વધી રહ્યું છે. જે પાણી માંથી ખેતી થતા આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. તેમજ 1/3 જમીન ખેડૂતોને નથી ફળવાય તે ફાળવવામાં આવે તેવી પણ માંગ સાથે જ રસ્તા સહિત પ્રાથમિક સમસ્યાને લઈને ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પોલીસ પરવાનગી સાથે કાર્યક્રમ યોજવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે કાર્યક્રમમાં ગ્રામજનો સાથે પર્યાવરણવિદ પણ જોડાયા હતા. પર્યાવરણ વિદ એ જણાવ્યું કે અગાઉ હાઇકોર્ટની ફિટકાર છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કામ નથી કરતા. જેઓ લાખો લોકોના આરોગ્ય સામે સવાલો છતાં પણ અધિકારીઓ ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોવાના આક્ષેપ કર્યા. જ્યાં હાજર ગ્રામજનોએ જો આજના વિરોધથી સમસ્યાનો કોઈ નિકાલ નહિ આવે તો આગામી દિવસમાં કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા, સૌથી વધુ રજિસ્ટ્રેશન રાજકોટમાં થયું

આ પણ વાંચો : દુબઇ એક્સપો-2020માં સીએમ ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થશે, ધોલેરા SIR અંગે સંબોધન કરશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">