અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં […]

અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:58 AM

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં સુવિધા કેવી રીતે વધારી શકાય તે અંગે પણ ચર્ચા થઈ. તેમને વધુમાં જણાવ્યું કે દર્દી પોઝિટીવ હોય અને સારવાર લેવા મોડા આવે તેનાથી મૃત્યુદર વધે છે.

'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો
થાઈરોઈડ વધારે છે આ 3 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાતા
30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ? જાણો EMIની વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
g clip-path="url(#clip0_868_265)">