અમદાવાદની એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા AI એપ્લિકેશન્સ પર એડવાન્સ વર્કશોપનું આયોજન

અમદાવાદની એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા દરેક સ્ટુડન્ટ્સ માટે AI એપ્લિકેશન્સ પર એડવાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આર્કિટેકચર, ડિઝાઇન, બી.કોમ, એમબીએ સહિત વિવિધ કોર્સનાં વિધાર્થીઓને કમ્પ્યુટર પર AI ટૂલ્સની હેન્ડસ-ઑન ટ્રેનિંગ આપવામાં આવી.

અમદાવાદની એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા AI એપ્લિકેશન્સ પર એડવાન્સ વર્કશોપનું આયોજન
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 9:15 PM

તારીખ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે AI એપ્લિકેશન્સ પર બે-દિવસીય એડવાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનાં મેન્ટર તરીકે માઈકાનાં ડૉક્ટરલ સ્કૉલર કુશ મહેતાએ બદલાતાં જતાં વિશ્વમાં બદલાતી ટેકનોલોજી દ્વારા કઈ રીતે વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૂલ્સ સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેનાં વિષે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને AIની પૂરતી સમજ આપવામાં આવી

આ ઇવેન્ટમાં આર્કિટેકચર, ડિઝાઇન, બી.કોમ, એમબીએ સહિત વિવિધ કોર્સનાં વિધાર્થીઓને કમ્પ્યુટર પર AI ટૂલ્સની હેન્ડસ-ઑન ટ્રેનિંગ આપવામાં આવી. અંગત જીવનથી માંડીને જોબમાં, શિક્ષણથી માંડીને સોશિયલ મીડિયામાં AI એપ્લિકેશન્સ દ્વારા કન્ટેન્ટ ક્રિએશન, ડેટા એનાલિસીસ, પ્રોજેક્ટ વર્ક, ઓડિયન્સ એન્ગેજમેન્ટ વગેરે કામ બહુ સરળતાથી થઈ શકે છે તેની પૂરતી સમજ આપવામાં આવી હતી.

દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં

વિદ્યાર્થીઓને વિવિધ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા બદલાતી જતી ટેક્નોલોજીને સમજી, AI નાં ઉપયોગ દ્વારા કાર્ય-કુશળતા કેળવવા અને કાર્ય-દક્ષતા વધારવાનાં હેતુ ધરાવતાં આ વર્કશોપનું આયોજન ડૉ. દિવ્યા સોની (ડિરેક્ટર-LJIMC) દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપનાં અંતે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

આ પણ વાંચો: Somnath Demolition: સોમનાથ કોરિડોરની પરિકલ્પના પૂર્ણ થશે ત્યારે લોકો આ IPS અધિકારીને કરશે યાદ

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
g clip-path="url(#clip0_868_265)">