Gujarati News » Gujarat » Ahmedabad » 26 super spreader tested positive for coronavirus in last 4 days ahmedabad ahmedabad ma super spreader e chinta vadhari 26 loko na report positive
અમદાવાદમાં સુપર સ્પ્રેડરે ચિંતા વધારી છે. 4 દિવસમાં 26 સુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં શાકભાજી વેચનાર, દુધવાળા, કરિયાણાવાળા, સ્ટોર વિક્રેતાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 355 લેવાયેલા સેમ્પલોમાંથી 26 પોઝિટીવ આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 […]
અમદાવાદમાં સુપર સ્પ્રેડરે ચિંતા વધારી છે. 4 દિવસમાં 26 સુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં શાકભાજી વેચનાર, દુધવાળા, કરિયાણાવાળા, સ્ટોર વિક્રેતાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 355 લેવાયેલા સેમ્પલોમાંથી 26 પોઝિટીવ આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો