કેડીલા ફાર્માસ્યુટીકલમાં 21 કોરોના પોઝિટીવ કેસનો મુદ્દો, કંપનીના યુનિટને બંધ કરવાનો આદેશ

અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક […]

કેડીલા ફાર્માસ્યુટીકલમાં 21 કોરોના પોઝિટીવ કેસનો મુદ્દો, કંપનીના યુનિટને બંધ કરવાનો આદેશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:15 PM

અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગે ત્રાસદ ગામના યુનિટને બંધ કરવા માટે આદેશ પણ કર્યો છે. ભાત ગામે આવેલા કંપનીના આર એન્ડ ડી યુનિટને પણ બંધ કરવામાં આવ્યું છે. ધોળકા ગામના કર્મચારીઓ મારફતે જ ચેપ લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

આ ખેલાડી ધર્મશાળા ટેસ્ટમાં સિક્સરોના મામલે બધાને પાછળ છોડી દેશે
નાગીન ફેમ સુરભી ચંદનાના લગ્નના અનસીન ફોટો આવ્યા સામે, હુશ્નની મલ્લિકા દેખાઈ અભિનેત્રી
ધર્મશાળામાં ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે આ ખેલાડી
આ સમસ્યાઓથી પીડાતા લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ દહીં, જાણો કેમ?
ઉંદરોને ઘરમાં ઘુસવા નહીં દે આ 5 પ્લાન્ટ, સુગંધથી જ ભાગી જશે
આ મહિલા દિવસે તમારા જીવનની ખાસ મહિલાને આપો આ ખાસ ભેટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
Gandhinagar : કલોલમાં ફરી વકર્યો કોલેરા
Gandhinagar : કલોલમાં ફરી વકર્યો કોલેરા
g clip-path="url(#clip0_868_265)">