DPS વિવાદ: સ્કૂલની માન્યતા રદ થવાને લઈને વિરોધ દર્શાવતા વાલીઓ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બેઠક

DPS સ્કૂલની માન્યતા રદ કરવાના પત્રને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ DPS પહોંચી હતી. જ્યાં વાલીઓના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ વાલીઓના સુચનો તેમજ પ્રશ્નોને સાંભળ્યા હતા.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં […]

DPS વિવાદ: સ્કૂલની માન્યતા રદ થવાને લઈને વિરોધ દર્શાવતા વાલીઓ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બેઠક
Follow Us:
| Updated on: Dec 03, 2019 | 9:09 AM

DPS સ્કૂલની માન્યતા રદ કરવાના પત્રને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ DPS પહોંચી હતી. જ્યાં વાલીઓના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ વાલીઓના સુચનો તેમજ પ્રશ્નોને સાંભળ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શિક્ષણ અધિકારીઓ ધોરણ 1થી 9ની માન્યતા રદ કરતા આદેશની બજવણી કરવા માટે DPS પહોંચ્યા હતા. અહીં તેમણે વાલીઓ સાથે વાતચીત કર્યા બાદ આશ્વાસન આપ્યું હતું કે તેઓ વાલીઓની લાગણી અને માગણીઓને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પહોંચાડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">