પંચમહાલ: ગોધરામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટીવ નોંધાયા, જિલ્લામાં કુલ 48 કેસ
પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની […]
પંચમહાલના ગોધરા શહેરમાં વધુ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. સાતપુલ,કાછીયાવાડ,ગોન્દ્રા અને ધંતિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસના તમામ દર્દીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસ 48 થયા છે. જેમાં ગોધરામાં 45 અને હાલોલમાંથી 3 કેસ પોઝીટીવ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો