VIDEO: વડોદરામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં વધુ 10 કેસ પોઝીટીવ નોંધાયા છે. 9 કેસ વડોદરા શહેરમાં અને એક ડભોઈ તાલુકામાં નોંધાયો છે. 6 નાગરવાડા, 1 વાડી, 1 સ્લાટવાડા,1 નવાપુરા,1 ડભોઇ. અત્યાર સુધીમાં કુલ 134 કેસ પોઝીટીવ નોંધાયા છે. આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ 6 કેસ થયા Web […]
વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં વધુ 10 કેસ પોઝીટીવ નોંધાયા છે. 9 કેસ વડોદરા શહેરમાં અને એક ડભોઈ તાલુકામાં નોંધાયો છે. 6 નાગરવાડા, 1 વાડી, 1 સ્લાટવાડા,1 નવાપુરા,1 ડભોઇ. અત્યાર સુધીમાં કુલ 134 કેસ પોઝીટીવ નોંધાયા છે.
આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ 6 કેસ થયા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો