‘The Family Man 2’ ના નિર્માતાઓનો મોટો ખુલાસો, આને લીધે, જલ્દી આવશે વેબ સીરીઝની ત્રીજી સીઝન

લોકપ્રિય વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' ની બીજી સીઝન ટૂંક સમયમાં તમારી સામે આવી રહી છે. મનોજ વાજપેયીની એક્શનથી ભરપુર આ સીરીઝની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

'The Family Man 2' ના નિર્માતાઓનો મોટો ખુલાસો, આને લીધે, જલ્દી આવશે વેબ સીરીઝની ત્રીજી સીઝન
Manoj Bajpai
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 21, 2021 | 4:50 PM

લોકપ્રિય વેબસિરીઝ ‘ધ ફેમિલી મેન’ ની બીજી સીઝન ટૂંક સમયમાં તમારી સામે આવી રહી છે. મનોજ વાજપેયીની એક્શનથી ભરપુર આ સીરીઝની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે અમે જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમને આનંદ થશે. જી હા, શોના નિર્માતાઓ જોડી રાજ અને ડીકે એ કહ્યું કે તેઓ ત્રીજી સીઝન પણ લાવશે. પ્રથમ વખત સાથે કામ કરી રહેલા રાજ અને ડીકે જો કે આ રહસ્ય જાહેર કર્યું નથી કે સીઝન 3ની વાર્તા શું હશે.

કૃષ્ણા ડીકેએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘અમે આજ સુધી સિક્વલ ટાઇપના લોકો નહોતા. ‘ફેમિલી મેન સિઝન 2’ ખરેખર પહેલી સિરીઝ છે જેની અમે વાર્તા ચાલુ રાખી છે અને જ્યાં અમે અટક્યા હતા ત્યાંથી ફરી શરૂ કરી હતી. આ વાત આગળ રાખીને તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આપણે જલ્દીથી વધુ સિક્વલ કરવા માટે તૈયાર રહેવું પડશે.’

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

સામન્થા અક્કિનેનીને લઈને ઉત્સાહિત

મહત્વનું છે કે, તેમની આ 2019 ડિટેક્ટીવ એક્શન થ્રિલર સિરીઝની બીજી સીઝનનું પ્રીમિયર 4 જૂને હશે. મનોજ બાજપેયીએ એનઆઈએ એજન્ટ શ્રીકાંત તિવારીની ભૂમિકામાં પાછા ફર્યા છે. સાથે જ સામન્થા અક્કિનેની, પ્રિયમાણિ, શારિબ હાશ્મી, શરદ કેલકર, સન્ની હિન્દુજા અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ કરીને રાજ અને ડીકેને ઉત્સાહિત કરવા વાળી કાસ્ટિંગ દક્ષિણ અભિનેત્રી સામન્થા અક્કિનેની છે.

જે નવી સીઝનમાં વિલન તરીકે તેનો ડિજિટલ શરુઆત કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે રાજી નામના આતંકવાદીની ભૂમિકા નિભાવી રહી છે.

વાર્તા વિશે શું કહ્યું

શું બીજી પછી સીરીઝનું વધું એક સિઝન થશે? રાજ હસતા હસતા કહે છે, ‘અમારી પાસે ઘણી સારી વાર્તાઓ છે (વધુ સીઝન માટે) પરંતુ તે પ્લેટફોર્મ પર નિર્ભર છે, તે જાણવા માટે કે ક્યારે શું કરવું .’ હમણાં માટે, સિરીઝની સીઝન બેની શરૂઆત પછી, તેમનું તાત્કાલિક ધ્યાન તેમની અધૂરી ફિલ્મો પર છે. શાહિદ કપૂર સાથે તેમની એક સીરીઝ આવી રહી છે, સાથે કેટલાક ફિલ્મ અસાઈનમેન્ટ પણ છે.

ત્રીજી સીઝનની સ્ટોરીનો ખુલાસો થયો નથી

રાજે કહ્યું કે અમારી પાસે કેટલીક ફિલ્મ્સ છે જે અમે મહામારીની જપેટમાં આવાનાં પહેલા કરવાની યોજના બનાવી હતી, હવે અમે તે ચીજોને ટુકડાઓને સમેટવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્રીજી સીઝનની સ્ટોરીનો ખુલાસો થયો ન હતો.

Latest News Updates

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
પોરબંદર બેઠકના વિધાનસભા અને લોકસભા ઉમેદવાર આજે ભરશે ફોર્મ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">