અમૃતસર, ગોલ્ડન ટેમ્પલ અને પોતાના ગામ ફરવા પહોંચ્યો કપિલ શર્મા, બાળકો અને પત્ની સાથે શેયર કર્યો Video

Kapil Sharma Golden Temple Visit: કોમેડિયન કપિલ શર્મા મોટેભાગે મુંબઈમાં તેના શોના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ હાલમાં કપિલ તેના ગામ, અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ અને કોલેજની ગલીઓમાં ફરતો જોવા મળે છે. કપિલ શર્માએ તેનો એક વીડિયો શેયર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમૃતસર, ગોલ્ડન ટેમ્પલ અને પોતાના ગામ ફરવા પહોંચ્યો કપિલ શર્મા, બાળકો અને પત્ની સાથે શેયર કર્યો Video
Kapil SharmaImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 5:32 PM

Kapil Sharma Instagram Video : કોમેડિયન કપિલ શર્માએ હાલમાં જ પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને અમૃતસર અને તેના ગામની મુલાકાત લીધી હતી. કપિલ તેની પત્ની ગિન્ની અને પુત્ર-પુત્રી સાથે ગોલ્ડન ટેમ્પલ પણ ગયો હતો અને માથું ટેકવ્યું હતું. કપિલ શર્મા તેની આ ટ્રિપમાં બાળપણની યાદો તાજી કરી હતી. કપિલ શર્મા તેની ફેમિલી સાથે તેની શાળા, કોલેજ અને યુનિવર્સિટી પણ ગયો હતો, જ્યાં તે ટીચર અને મિત્રોને પણ મળ્યો હતો. કપિલ શર્માએ પત્ની ગિન્ની સાથે છોલે ભટુરેની મજા માણી હતી. કપિલે તેની શાનદાર અને મજેદાર ટ્રિપનો એક વીડિયો શેયર કર્યો છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માએ શેયર કરેલા આ વીડિયોમાં તેણે મુંબઈથી અમૃતસર સુધીની તેની ટ્રિપની સંપૂર્ણ ઝલક બતાવી છે. કપિલ તેના પરિવાર સાથે ફ્લાઈટમાં બેસે છે અને પછી પછી ગોલ્ડન ટેમ્પલમાં પુત્રી અનાયરાને ખોળામાં લઈને આસપાસ ફરે છે, છોલે ભટુરે ખાય છે, તેની શાળા અને કોલેજની ગલીઓમાં ફરે છે. આ વીડિયોમાં કપિલ તેના ટીચરને પગે લાગે છે અને તેના મિત્રોને ગળે લગાવી રહ્યો છે. પરંતુ કપિલ શર્મા દર વર્ષે એકવાર ગોલ્ડન ટેમ્પલ એટલે કે ગુરુદ્વારા શ્રી હરમિંદર સાહિબ જાય છે. કપિલે આ વખતે બાળપણની યાદો પણ તાજી કરી હતી.

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માએ શેયર કર્યો છે ટ્રિપનો વીડિયો

કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રિપનો વીડિયો શેયર કરતા કેપ્શન લખ્યું- ‘મારી કોલેજ, મારી યુનિવર્સિટી, મારા ટીચર્સ, મારી ફેમિલી, મારું શહેર, ભોજન, આ ફિલિંગ અને ગોલ્ડન ટેમ્પલ. તમારા આશીર્વાદ માટે ખૂબ આભાર બાબા જી. કપિલ શર્માના ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તેના ‘ડાઉન ટુ અર્થ’ નેચરના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Shocking Video : હે માં માતાજી ! કેમ આવી હાલત થઈ દયાબેનની, રડતી જોવા મળી દિશા વાકાણી, જુઓ Video

સેલિબ્રિટી બની ગયો છે કપિલ શર્મા

કપિલ શર્મા એક મોટો સેલિબ્રિટી બની ગયો છે. તેના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક પછી એક મોટા સ્ટાર્સ આવે છે. કપિલના શોને દેશ અને દુનિયામાં લોકો પસંદ કરી રહ્યા છે. કપિલ શર્માએ ફિલ્મોમાં પણ શાનદાર એક્ટિંગ કરી છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે કપિલ શર્માએ એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ક્રિકેટ અને દેશની મોટી હસ્તીઓ કપિલ શર્માના શોમાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">