AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video : હે માં માતાજી ! કેમ આવી હાલત થઈ દયાબેનની, રડતી જોવા મળી દિશા વાકાણી, જુઓ Video

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા વાકાણી (Disha Vakani) એક બાળકને ખોળામાં પકડેલી જોવા મળી રહી છે. આ સાથે તે પોતાની દર્દનાક કહાની કહી રહી છે, જેમાં તેની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યાં નથી.

Shocking Video : હે માં માતાજી ! કેમ આવી હાલત થઈ દયાબેનની, રડતી જોવા મળી દિશા વાકાણી, જુઓ Video
Disha VakaniImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:40 PM
Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનો રોલ કરનાર દિશા વાકાણી ઘર-ઘરમાં ફેમસ બની ગઈ છે, દિશા વાકાણી લાંબા સમયથી નાના પડદાથી દૂર છે. શોમાં ઘણી વખત દિશાના પરત ફરવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ સત્ય ન હતું. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિશા તેની આપવીતી કહેતી જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ ફેન્સ સમજી શકતા નથી કે દિશા સાથે શું થયું છે. તો જાણો આ વાયરલ વીડિયોનું કારણ શું છે.

ખૂબ જ હેરાન છે દિશા વાકાણી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા વાકાણી એક બાળકને હાથમાં પકડેલી જોવા મળી રહી છે. આ સાથે તે પોતાની દર્દનાક કહાની કહી રહી છે, જેમાં તેની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યાં નથી. તે રડી રહી છે અને સિસ્ટમને દોષી કહી રહી છે. દિશાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો એક ફિલ્મનો છે. આ ફિલ્મ હતી ‘સી કંપની’, જે 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તુષાર કપૂર, મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર લીડ રોલમાં હતા. તુષાર કપૂર પત્રકારના રોલમાં જોવા મળ્યો હતો અને દિશા વાકાણીની આપવીતી દુનિયાને સંભળાવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘હવે સમજાયું કે દયા ભાભી આટલી બધી ખોવાયેલી કેમ રહે છે’, જ્યારે બીજાએ લખ્યું, ‘તારક મહેતા પર પરત ફરી જાઓ.’

આ પણ વાંચો : Cute Video: મમ્મી નહીં… ભારતી સિંહના બેબી બોયે પહેલીવાર લીધું આ નામ, વીડિયો થયો વાયરલ

તારક મહેતા સિરિયલથી મળી ઓળખ

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા પહેલા દિશા ઘણાં અન્ય પાત્રો, ઘણી ફિલ્મો, સિરિયલો અને જાહેરાતોમાં જોવા મળી ચૂકી છે. પરંતુ તે સમયે લોકોએ તેની ભૂમિકા પર વધુ ધ્યાન આપ્યું ન હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આ નાના રોલ પાત્રોને વાસ્તવિક ઓળખ આપી.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીના ‘તારક મહેતા’ શોમાં કમબેક કરવાની ચર્ચા ઘણા સમયથી સામે આવી રહી છે. ફેન્સ પણ ઈચ્છે છે કે દયાબેન શોમાં પરત ફરે. પરંતુ તે ખરેખર શોમાં પરત ફરશે કે નહીં તે વિશે કોઈ જાણકારી નથી. એક્ટ્રેસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર સાથે લગ્ન કર્યા છે. જ્યારે દિશા બે બાળકોની માતા છે અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. દિશાની પુત્રીનો જન્મ 2017માં થયો હતો, જ્યારે 2022માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">