PM મોદી પર ટિપ્પણી કરતા શબાના આઝમીએ કહ્યું કે જો તે ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ, આવા ફેક ન્યૂઝ બ્રીગેડ પર ભડકી શબાના

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે ‘નરેન્દ્ર મોદી જો ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે. . "मोदी अगर प्रधानमंत्री बन गए तो देश छोड़ दूँगी"शबाना आज़मीThis is PURE FABRICATION. Ive never said this and i have no intentions of leaving the country. This is where […]

PM મોદી પર ટિપ્પણી કરતા શબાના આઝમીએ કહ્યું કે જો તે ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ, આવા ફેક ન્યૂઝ બ્રીગેડ પર ભડકી શબાના
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 11, 2019 | 4:29 PM

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે ‘નરેન્દ્ર મોદી જો ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર પોતાના અંગે ચાલી રહેલ ફેક ન્યુઝ પર દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ તેમણે આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાળા ફેક ન્યૂઝ બ્રીગેડની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઇશ’ આ ખબર સંપૂર્ણપણે ખોટી છે.

શબાનાએ વધુમાં જણાવ્યું કે ‘મે ક્યારેય પણ આવુ નથી કહ્યુ અને મારો ભારત દેશ છોડવાનો પણ કોઇ ઇરાદો નથી, આ એ સ્થાન છે કે જ્યાં મારો જન્મ થયો હતો અને જ્યાં મારૂ મૃત્યુ થશે.’ એક બીજી ટ્વીટમાં કહ્યુ કે આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાળાને હારવાનો ડર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">