દીપિકા પાદુકોણ છે પ્રેગ્નન્ટ, 7 મહિના પછી બાળકને આપશે જન્મ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે અને તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી છે. સેલેબ્સ અભિનંદન આપી રહ્યા છે. સારા સમાચાર શેર કરવાની સાથે દીપિકાએ પોતાની ડિલિવરી ડેટ પણ જાહેર કરી છે. તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.

દીપિકા પાદુકોણ છે પ્રેગ્નન્ટ, 7 મહિના પછી બાળકને આપશે જન્મ
Follow Us:
| Updated on: Feb 29, 2024 | 11:12 AM

આખરે કન્ફોર્મ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે, રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યુઝ ચાહકોને આપ્યા છે.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

બોલિવુડ સ્ટાર બંન્નેને શુભકામના પાઠવી

આખરે કન્ફોર્મ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે, રણવીર સિંહ અને દીપિકા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ચાહકો સાથે ખુશખબર શેર કરી છે. છેલ્લા 2 મહિનાથી અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા હતા અને હવે આ વાત પર અભિનેત્રીએ ખુલાસો કરી દીધો છે. દીપિકાએ આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો તેમજ બોલિવુડ સ્ટાર બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

આ કપલ બેબીના સ્વાગત માટે તૈયાર

દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડિલિવરીની તારીખ પણ જણાવી દીધી છે. તેમણે પ્રગ્નસીની જાહેરાત કરતા લખ્યું બેબી સપ્ટેમ્બર 2024માં આવશે. આ કપલ બેબીના સ્વાગત માટે તૈયાર છે.તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. સિંધમ અગેનમાં દીપિકા પાદુકોણ કૈમિયો કરનાારી છે. તેમજ પ્રભાસની ફિલ્મ કલ્કિ એડી 2898 અને ફિલ્મ ઈંટર્ન પર દીપિકાનું કામ ચાલું છે.

2018માં થયા હતા લગ્ન

દીપિકા અને રણવીર સિંહ બોલિવુડનું પાવર કપલ માનવામાં આવે છે.બંન્નેની લવ સ્ટોરી ફિલ્મ રામલીલાના સેટ પરથી શરુ થઈ હતી. 2012માં ડેટ કરવાનું શરુ કર્યું અને 2018માં કપલે ઈટલીના લેક કોમોમાં ડેસ્ટિશનેશન વેડિંગ કર્યું હતુ. દીપિકા છેલ્લે ફાઈટર ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ ચાહકોએ ખુબ વખાણ કર્યા હતા. હવે ચાહકો પણ બંન્ને કપલના બાળકને લઈને ઉત્સુક છે.

આ પણ વાંચો : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ ધૂમ મચાવશે, સલમાન ખાન પહોંચ્યો જામનગર

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">