અનુષ્કા અને પુત્ર અકાયને છોડીને વામિકા સાથે લંચ માટે બહાર ગયો વિરાટ કોહલી, ફેન્સે કર્યા વખાણ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના પુત્ર અકાયના જન્મ બાદ લંડનમાં છે. જ્યાં અનુષ્કા તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. વિરાટ કોહલી અને તેની પુત્રી વામિકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં બંને એક કેફેમાં સાથે બેઠેલા જોવા મળે છે.

અનુષ્કા અને પુત્ર અકાયને છોડીને વામિકા સાથે લંચ માટે બહાર ગયો વિરાટ કોહલી, ફેન્સે કર્યા વખાણ
Virat Kohli - Anushka Sharma - Vamika Kohli
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 1:37 PM

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 15 ફેબ્રુઆરીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. તેને તેના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી. તેમાં બાળકના નામનો પણ ઉલ્લેખ હતો. તેમના લિટલ ચેમ્પિયનનું નામ અકાય છે. ત્યારથી અત્યાર સુધી આ કપલ માત્ર લંડનમાં જ સમય વિતાવી રહ્યું છે. હવે વિરાટ કોહલી અને તેની દીકરી વામિકાની લંડનમાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં વામિકા તેના પિતા સાથે લંચ કરતી જોવા મળી રહી છે.

આ તસવીર Reddit પર શેર કરવામાં આવી છે, જેમાં વામિકા અને વિરાટ કોહલી સાથે છે. લોકો આ ફોટો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે “હું જાણું છું કે અમે તેને ફક્ત પાછળથી જ જોઈ શકીએ છીએ પરંતુ તે ખૂબ જ સુંદર લાગે છે. તેના વાળ ખૂબ જ સુંદર છે, વિરાટ કોહલી ખૂબ સારા પિતા અને પતિ છે. આ સિવાય અન્ય એક યુઝરે વિરાટ અને અનુષ્કાના ભારત પાછા આવવા પર કોમેન્ટ કરી છે કે “ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે.”

virat spotted in london with vamika! byu/sleepyypqnda inBollyBlindsNGossip

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લોકો માની નથી શકતા!

જ્યારે અન્ય એક યુઝરે વિરાટના વખાણ કરતા લખ્યું કે, “પાપા મોટી દીકરીને બહાર લઈ જઈ રહ્યા છે જેથી મા અને નાના બાળકનો સારો સમય પસાર થઈ શકે. તે ખૂબ જ સુંદર છે, એટલે કે બહુ ઓછા લોકો આવું કરે છે.” ફોટામાં વામિકાએ બ્લૂ અને વ્હાઈટ ચેક સ્વેટર પહેર્યું છે અને તેણે તેના લાંબા વાળ પોનીટેલ કર્યા છે. ફેન્સ પણ વામિકાના વાળના ખૂબ વખાણ કરી રહ્યા છે. વાયરલ ફોટો જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા કે તે આટલી મોટી થઈ ગઈ છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમના જન્મના 5 દિવસ પછી તેમના બીજા બાળક અકાય વિશે જણાવ્યું હતું. આ સાથે તેને અનુષ્કાની પ્રેગ્નેન્સીના સમાચાર પણ બધાથી છુપાવીને રાખ્યા હતા. આ કપલે વર્ષ 2017ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. આ પછી 2021માં અનુષ્કાએ વામિકાને જન્મ આપ્યો. હવે કપલે વામિકાના ભાઈ અકાયનું સ્વાગત કર્યું. આ કપલ હવે બે બાળકોના માતા-પિતા છે.

આ પણ વાંચો: દેશમાં બમ્પર કમાણી કરી રહેલી યામી ગૌતમની આર્ટિકલ 370ના મેકર્સેને મોટો ઝટકો, આ દેશોમાં બેન થઈ ફિલ્મ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">