ભોજપુરી એક્ટર અને BJP સાંસદ રવિ કિશનની બીજી પત્ની હોવાનો આ મહિલાએ કર્યો દાવો, જુઓ-VIDEO

અપર્ણા ઠાકુર નામની મહિલાએ સોમવારે લખનઉંમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેણે દાવો કર્યો હતો કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેને એક પુત્રી છે. તે ઈચ્છે છે કે રવિ કિશન તેને તેનું નામ આપે.

ભોજપુરી એક્ટર અને BJP સાંસદ રવિ કિશનની બીજી પત્ની હોવાનો આ મહિલાએ કર્યો દાવો, જુઓ-VIDEO
The woman told herself Ravi Kishan second wife
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2024 | 12:17 PM

ભોજપુરી એક્ટર અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશન મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા એક મહિલાએ દાવો કર્યો છે કે તે રવિ કિશનની બીજી પત્ની છે અને રવિથી તેમને એક પુત્રી પણ છે.

આ મહિલાનું નામ અપર્ણા ઠાકુર જણાવવામાં આવી છે અને તે બીજેપી સાંસદ પાસે પોતાની પુત્રીને સ્વીકારવાની માગ કરી રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

રવિ કિશનની બીજી પત્ની હોવાનો મહિલાનો દાવો

અપર્ણાએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન વર્ષ 1996માં મુંબઈમાં થયા હતા, જેમાં બંનેના પરિવારજનો અને ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.

અપર્ણા કહે છે કે બંનેને એક દીકરી છે. તે ઈચ્છે છે કે રવિ કિશન તેને સામાજિક રીતે સ્વીકારે. જો રવિ કિશન આમ નહીં કરે તો મહિલાએ કહ્યું છે કે તે ન્યાય માટે કોર્ટનો સંપર્ક કરશે.આ સાથે તેણે આ સાથે તેણે યોગી આદિત્યનાથને ન્યાયની અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે આ કોન્ફરન્સમાં મહિલાની પુત્રી પણ હાજર હતી અને તેણે એવો પણ દાવો કર્યો છે કે રવિ તેના પિતા છે અને તેને મળવા પણ આવતો હતો. અપર્ણાની પુત્રીએ કહ્યું કે તેને ક્યારેય તેના પિતાનો પ્રેમ મળ્યો નથી, રવિ કિશન તેને મળવા ઘરે જતો હતો અને થોડા સમય પછી પાછો જતો હતો, તે તેની સાથે રહ્યો નહોતો.

તેણીએ કહ્યું, “મેં તેમની સાથે ઘણી વખત વાત કરી પરંતુ તેઓએ મને ક્યારેય મદદ કરી નહીં, છેલ્લી વખતે મને 10 હજારની જરૂર હતી, મેં પૈસા માંગ્યા પરંતુ તેઓએ મને પૈસા આપ્યા નહીં.” તેણે કહ્યું કે તે હિરોઈન બનવા માંગતી હતી, પરંતુ રવિ કિશને તેની મદદ ન કરી. તેણી લારા દત્તા સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે.

અપર્ણાનો દાવો તેની દિકરીને જાહેરમાં સ્વીકારે

અપર્ણાએ કહ્યું કે, રવિ કિશનને તે વર્ષ 1995માં મળી જ્યારે તે પત્રકારત્વનો અભ્યાસ કરી રહી હતી. બંનેએ એક વર્ષ પછી લગ્ન કરી લીધા. અપર્ણા કહે છે કે રવિ કિશન હજી પણ તેના સંપર્કમાં છે, પરંતુ તે આ સંબંધ અને તેમની પુત્રીને જાહેરમાં સ્વીકારવા માંગતો નથી.

મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે અભિનેતા અને રાજનેતા રવિ કિશન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ફિલ્મ અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેએ દાવો કર્યો છે કે અપર્ણા પાસે તેની પુત્રીનો ડીએનએ રિપોર્ટ છે અને તે તેને લઈને કોર્ટમાં જશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">