AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani birthday : અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં ઝુમી ઉઠી પત્ની રાધિકા મર્ચન્ટ, જુઓ રોમેન્ટિક વીડિયો

અનંત અંબાણી આજે પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ તકે પત્ની રાધિકા મર્ચન્ટે તેની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Anant Ambani birthday : અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં ઝુમી ઉઠી પત્ની રાધિકા મર્ચન્ટ, જુઓ રોમેન્ટિક વીડિયો
| Updated on: Apr 10, 2026 | 10:48 AM
Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને ભારતમાં સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે 10 એપ્રિલના રોજ પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ખાસ તકે મુંબઈ થી લઈ ગુજરાતમાં કરોડોનું દાન કર્યું છે. જામનગરમાં એક શાનદાર બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. અનંતના બર્થડે જશ્ન મનાવવા બોલિવુડના અનેક દિગ્ગજ સ્ટાર જામનગર પહોંચી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર અનંત અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો એવો છે. જે અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ વચ્ચે રોમેન્ટિક ક્ષણ જોવા મળી હતી. એક વાયરલ વીડિયોમાં રાધિકા અનંતને જન્મદિવસની શુભકામના પાઠવી કિસ કરતી જોવા મળી હતી. બંન્નેનો આ રોમેન્ટિક અંદાજ કેમેરામાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

(video : ambani_update)

રાધિકા મર્ચન્ટનો બર્થ ડે કિસ વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ વચ્ચે શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં રાધિકા ખુબ પ્રેમથી અનંતના ગાલ પર કિસ કરતી જોવા મળે છે. આ દરમિયાન બંન્ને કપલ ઉપર ફુલનો વરસાદ થાય છે.આખો માહૌલ રોમેન્ટિક બની જાય છે.

સલમાને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો

આજે અનંત અંબાણીના જન્મદિવસ પર, સલમાન ખાને તેમને ખાસ રીતે શુભેચ્છા પાઠવી. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને અનંતના જન્મદિવસ પર તેની સાથેના સુંદર ફોટા શેર કરીને તેના પર પ્રેમ વરસાવ્યો. અનંત સાથેનો ફોટો શેર કરતા, સલમાને તેને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો, તેને સૌથી નિઃસ્વાર્થ, દયાળુ વ્યક્તિ અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યો.

તમને જણાવી દઈએ કે,રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રુપિયા 30 કરોડનું અનુદાન જાહેર કર્યું છે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળા નિર્માણ માટે 10 કરોડનું દાન આપ્યું છે.

કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ,દેશ વિદેશ નહી જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">