AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : બોલિવુડની ‘પરી’ ટૂંક સમયમાં જ મમ્મી બનશે ! ફેન્સને જલ્દી જ મળશે ખુશખબરી, જુઓ તેની વાયરલ થયેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

બોલિવુડ અને પોલિટિક્સનું કોમ્બિનેશન હંમેશા અદ્ભુત રહ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અને પોલિટિશિયન રાઘવ ચઢ્ઢાની જોડી માત્ર ફિલ્મ ઇંડસ્ટ્રીમાં જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રે પણ એક પાવરફુલ કપલ માનવામાં આવે છે.

Good News : બોલિવુડની 'પરી' ટૂંક સમયમાં જ મમ્મી બનશે ! ફેન્સને જલ્દી જ મળશે ખુશખબરી, જુઓ તેની વાયરલ થયેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
| Updated on: Oct 18, 2025 | 6:28 PM
Share

બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પોલિટિશિયન રાઘવ ચઢ્ઢાની જોડી ફેન્સમાં ખૂબ જ ફેમસ છે. એવામાં આ જોડી ટૂંક સમયમાં જ ચાહકોને એક ખુશખબરી આપશે તેવી શક્યતા છે. રાઘવ અને પરિણીતીએ વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા અને ટૂંક સમયમાં જ તેઓ માતા-પિતા બનવાના છે.

ક્યારે આવશે ‘બેબી’?

ચાહકો નાની પરિણીતી અથવા તો નાના રાઘવના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે એવું માનવામાં આવે છે કે, આ રાહ ફક્ત થોડા દિવસોની જ છે. તાજેતરમાં, અભિનેત્રી પરિણીતી ચોપરા તેના પતિ રાઘવ સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. દિલ્હીની તેમની મુલાકાતનું કારણ પરિણીતીનો પ્રેગ્નેન્સીનો પીરિયડ પૂરો થયો તેવું માનવામાં આવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by @parineetichopra

વર્ષ 2023 માં સગાઈ કરી અને સરપ્રાઇઝ આપ્યું

મીડિયા રિપોર્ટસ અનુસાર, અભિનેત્રીનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને ચાહકોને ગમે ત્યારે સારા સમાચાર મળી શકે છે. આ દંપતીએ વર્ષ 2023 માં સગાઈ કરીને ફેન્સને સરપ્રાઇઝ કરી કાઢ્યા હતા.

ત્યારબાદ, તેમણે તે જ વર્ષના સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં લગ્ન કર્યા. લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર હતા. ખૂબ ઓછા લોકો તેમના સંબંધ વિશે જાણતા હતા. એવું કહેવાય છે કે, તેઓ ઘણા મહિનાઓ સુધી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરતા હતા અને પછી લગ્ન કરી લીધા.

અનેક અફવાઓ પછી, પરિણીતી અને રાઘવે ઓગસ્ટ 2025 માં અભિનેત્રીની પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે દરેક ફેન્સ તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">