Main Atal Hoon: પંકજ ત્રિપાઠીનો પહેલો લુક સામે આવ્યો, ટ્રાંસફોર્મેશન જોઈને તમે દંગ રહી જશો

Main Atal Hoon : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ તેમની આગામી ફિલ્મ મેં અટલ હૂંનો પ્રથમ લુક શેર કર્યો છે. પંકજના લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Main Atal Hoon: પંકજ ત્રિપાઠીનો પહેલો લુક સામે આવ્યો, ટ્રાંસફોર્મેશન જોઈને તમે દંગ રહી જશો
Main Atal HoonImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 3:57 PM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. પંકજ પોતાના કામથી પાત્રમાં પ્રાણ પૂરે છે. આ દરમિયાન તેની આગામી ફિલ્મ મૈં અટલ હૂં ચર્ચામાં છે. પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નિર્માતાઓએ પંકજનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. જેને જોયા બાદ એક્ટરનું ટ્રાન્સફોર્મેશન જોઈને બધા દંગ રહી ગયા છે.

આ પાત્ર તેની લાઈફનું સૌથી મુશ્કેલ પાત્ર

આજે સમગ્ર દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી મનાવી રહ્યું છે, આ તક પર પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. સાથે જણાવ્યું કે, આ રોલને લઈ તે ખુબ આતુર હતા અને આ પાત્ર તેની લાઈફનું સૌથી મુશ્કિલ પાત્ર રહ્યું છે. પંકજ ત્રિપાઠીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરતા પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું કે, #ShriAtalBihariVajpayee જીના વયક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારે સંયમથી મારા વયક્તિત્વ પર કામ કરવું જરુરી છે. #MainAtalHoon થિયેટરમાં ડિસેમ્બર 2023ના રોજ આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કરતા પંડિત ધીરેન્દ્ર ત્રિપાઠીની કવિતાની કેટલીક લાઈનો લખી છે. ન ક્યારેય ડગમગ્યો, ન ક્યારે માથું ઝુકાવ્યું, હું એક અનોખું બળ છું, આ સાથે તેમણે લખ્યું તક મળી છે આ વ્યક્તિત્વને પડાદા પર અભિવ્યક્ત કરવાની, ભાવુક છુ કૃતજ્ઞ છુ.

અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજંયતિ

ખુબ ઓછા સમયમાં પંકજ ત્રિપાઠીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજંયતિ છે. આજના દિવસે તેને દરેક લોકો યાદ કરી રહ્યા છે. ત્યારે પંકજ ત્રિપાઠી અને મેકર્સે માટે આજનો દિવસ શાનદાર રહી શકે છે. ચાહકો પંકજ ત્રિપાઠીને આપણા પૂર્વ પ્રધાનમંત્રીના રુપમાં જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રવિ જાધવ દ્વારા નિર્દેશિત અને ઉત્કર્ષ નૈથાની દ્વારા લેખિત આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થશે. ફિલ્મ માટે સંગીત સલીમ-સુલેમના દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">