‘મેં રહૂં યા ના રહૂં, યહ દેશ રહેના ચાહીએ’… અટલજીનું જીવન મોટા પડદા પર બતાવશે પંકજ ત્રિપાઠી

ભારતના પૂર્વ વડાપ્રધાનની બાયોપિકમાં બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) તેમની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં તેમનું અંગત અને રાજકીય જીવન બતાવવામાં આવશે.

'મેં રહૂં યા ના રહૂં, યહ દેશ રહેના ચાહીએ'... અટલજીનું જીવન મોટા પડદા પર બતાવશે પંકજ ત્રિપાઠી
Pankaj Tripathi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 5:43 PM

પંકજ ત્રિપાઠી હિન્દી સિનેમાના એવા કલાકાર છે જેમણે પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. તે હંમેશા પોતાના પાત્રથી લોકોને પ્રભાવિત કરે છે. હવે ફરી એકવાર એક્ટર બિગ બેંગ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ છે – મેં રહૂં યા ના રહૂં, યહ દેશ રહેના ચાહીએ – અટલ. આના પરથી તમે અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ અટલ બિહારી વાજપેયી પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ ભારતના પૂર્વ વડાપ્રધાનની બાયોપિક છે.

‘મેં રહૂં યા ના રહૂં, યહ દેશ રહેના ચાહીએ’… પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આ સપનું હતું. જેને ઈન્ડસ્ટ્રીએ મોટા પડદા પર લાવવાની જવાબદારી લીધી છે. નિર્દેશક રવિ જાધવ ટૂંક સમયમાં એનપીના પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયીઃ પોલિટિશિયન એન્ડ પેરાડોક્સ’ પર આધારિત આ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારતના પૂર્વ વડાપ્રધાનની બાયોપિકમાં બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી પોતાનો રોલ નિભાવવા જઈ રહ્યા છે. તેના આ પાત્રને જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સે શુક્રવારે આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

અંગત અને રાજકીય જીવન પર આધારિત છે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીના અંગત અને રાજકીય જીવનને બતાવવામાં આવશે. અટલજી ભારતીય રાજનીતિના એવા નેતામાંથી એક હતા, જેમણે દેશની રાજનીતિને ઘણી હદ સુધી પ્રભાવિત કરી હતી. એટલું જ નહીં, તેમની સમજશક્તિ અને બોલવાની શૈલી તેમના મિત્રોને જ નહીં, પરંતુ તેમના રાજકીય હરીફોને પણ પસંદ આવતી હતી.

આ ફિલ્મોએ બનાવ્યા સ્ટાર

પંકજ ત્રિપાઠીના વર્કફ્રન્ટની વાત કરીએ તો પંકજે પોતાની શાનદાર એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે. ગેંગ્સ ઓફ વાસેપુર, ક્રિમિનલ જસ્ટિસ, મિર્ઝાપુર જેવી વેબ સિરીઝ સિવાય મસાન, કાગઝ, મિમિ જેવી ઘણી ફિલ્મોમાં તેને શાનદાર એક્ટિંગ કરી છે. હાલમાં એક્ટર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં સતત વ્યસ્ત છે.

Latest News Updates

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
g clip-path="url(#clip0_868_265)">