ઈલિયાનાને એક એવી છે બીમારી, તેના વિશે જાણીને તમે પણ કહેશો ‘ના હોય’

બોલિવુડ એકટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ તેના એક ટવીટને લઇ ચર્ચામાં છે. ઈલિયાનાએ ટવીટર પર ટવીટ કરી લખ્યું છે કે, “તે ઊંઘમાં ચાલે છે, જેના કારણે તેના પગમાં ઈજાના નિશાન પડી જાય છે” https://twitter.com/Ileana_Official/status/1172727205064916995?s=20 Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? […]

ઈલિયાનાને એક એવી છે બીમારી, તેના વિશે જાણીને તમે પણ કહેશો 'ના હોય'
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Sep 14, 2019 | 1:26 PM

બોલિવુડ એકટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ તેના એક ટવીટને લઇ ચર્ચામાં છે. ઈલિયાનાએ ટવીટર પર ટવીટ કરી લખ્યું છે કે, “તે ઊંઘમાં ચાલે છે, જેના કારણે તેના પગમાં ઈજાના નિશાન પડી જાય છે”

https://twitter.com/Ileana_Official/status/1172727205064916995?s=20

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈલિયાના સવારે ઉઠે છે ત્યારે તેના પગમાં સોજા હોય છે. જેના પરથી તે માની રહી છે તેને ઊંઘમાં ચાલવાની બીમારી છે. આ વાતને લઈ ઈલિયાના ટેન્શનમાં છે.

આ પણ વાંચો :અજબ કિસ્સો! જાણો સરકારી ઓફિસમાં લોકો ‘મુર્ગા’ બનીને કેમ બેસી ગયા?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈલિયાનાની આ પોસ્ટને લઇ ફેન્સની ચિંતા વધી ગઈ છે. લોકોએ તેને રૂમમાં એક વીડિયો કેમેરા લગાવવાની સલાહ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">