Exclusive : હું સ્ક્રીન પર ગાળો આપતા-અપશબ્દો બોલતા પાત્રો ભજવવા માંગતો નથી- રિતેશ દેશમુખ

Riteish Deshmukh : પોતાના કોમિક ટાઈમિંગથી દર્શકોનું મનોરંજન કરનારા રિતેશ દેશમુખ ટૂંક સમયમાં વેબ સિરીઝ 'પિલ'માં જોવા મળશે. આ વેબ સિરીઝમાં તે એક રસપ્રદ પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તાજેતરમાં, TV9 હિન્દી ડિજિટલ સાથેની વાતચીતમાં રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે તે તેની કરિયરમાં કેવા પ્રકારના પાત્રો કરવા નથી માંગતો.

Exclusive : હું સ્ક્રીન પર ગાળો આપતા-અપશબ્દો બોલતા પાત્રો ભજવવા માંગતો નથી- રિતેશ દેશમુખ
Riteish Deshmukh Ott Debut
Follow Us:
| Updated on: Jul 08, 2024 | 10:26 AM

Riteish Deshmukh Ott Debut : રિતેશ દેશમુખ વેબ સીરિઝ ‘પિલ’ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝ Jio સિનેમા પર રિલીઝ થવા જઈ રહી છે. ‘પીલ’ એક મેડિકલ ક્રાઈમ ડ્રામા છે. આ સિરીઝમાં રિતેશ દેશમુખ પ્રકાશ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે, જે એક ફાર્મા કંપનીના ડેપ્યુટી મેડિસિન કંટ્રોલર છે.

સામાન્ય રીતે પોતાની ફિલ્મોથી દર્શકોને હસાવતા રિતેશ દેશમુખ આ સિરીઝમાં ગંભીર પાત્રમાં જોવા મળશે. TV9 હિન્દી ડિજિટલ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં રિતેશે જણાવ્યું કે તે કેવા પ્રકારના પાત્રો કરવા નથી માંગતો.

ફિલ્મો વિશેના મારા વિચારો સમયની સાથે બદલાય છે : રિતેશ

રિતેશ દેશમુખે કહ્યું, “હું એવી ભૂમિકાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું જ્યાં મારે કેરેક્ટરમાં ગાળો બોલવાનો ઉપયોગ કરવો પડે. એવું નથી કે ભવિષ્યમાં એવું કોઈ પાત્ર આવશે જેમાં આવી ભાષાનો ઉપયોગ વાજબી હોય, તો પણ હું એવું નહીં કરું. કદાચ મારે તેના વિશે વિચારવું જોઈએ, પરંતુ અત્યાર સુધી મેં આવા પાત્રો કરવાનું ટાળ્યું છે અને ભવિષ્યમાં પણ હું આવા પાત્રો ન કરવાનો પ્રયાસ કરીશ. જ્યાં સુધી કઈ ફિલ્મો કરવી, મેં આ અંગે કોઈ માપદંડ નક્કી કર્યા નથી. ફિલ્મો વિશેના મારા વિચારો સમયની સાથે બદલાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

અહીં જુઓ વીડિયો…

રિતેશ આવતા વર્ષે 3 કોમેડી ફિલ્મોમાં જોવા મળશે

રિતેશે આગળ કહ્યું, “જેમ કે, મેં આજ સુધી કોઈ અપમાનજનક પાત્ર કર્યું નથી, કારણ કે મને એવું લાગ્યું નથી કે મને જે પાત્રોની ઓફર કરવામાં આવી હતી તેના માટે કેરેક્ટરમાં ગાળો બોલવી જરૂરી હોય. પરંતુ આ વિચાર ભવિષ્યમાં બદલાઈ શકે છે. અત્યારે હું એવી ફિલ્મો કરવા માંગુ છું જેની સ્ટોરી મારા દિલને સ્પર્શી જાય અને જે સાંભળ્યા પછી મને સારી લાગે, મને મજા આવી. પછી હું તે ફિલ્મ કરવા માટે હા કહું છું.” પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં રિતેશે કહ્યું કે હું છેલ્લા 4 વર્ષથી કોમેડી ફિલ્મોથી દૂર છું. જો કે હું આવતા વર્ષે તેની ભરપાઈ કરીશ. હાઉસફુલ, ધમાલ અને મસ્તી ત્રણેય ફિલ્મોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Latest News Updates

21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">