‘મુઝસે શાદી કરોગી…’ અનંત-રાધિકાના લગ્નમાં રણવીર સિંહ કંઈક આવી રીતે નાચ્યો, અનિલ કપુરે પણ ધૂમ મચાવી

Ranveer singh and Ail kapoor dance :અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રણવીર સિંહ પણ આવ્યો અને તેના એનર્જેટિક અવતારથી છવાઈ ગયો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વેડિંગ ફંક્શનમાં તેણે જોરશોરથી ડાન્સ કર્યો હતો.

'મુઝસે શાદી કરોગી...' અનંત-રાધિકાના લગ્નમાં રણવીર સિંહ કંઈક આવી રીતે નાચ્યો, અનિલ કપુરે પણ ધૂમ મચાવી
ranveer singh in anant radhika wedding
Follow Us:
| Updated on: Jul 13, 2024 | 6:54 AM

કોઈ પણ પાર્ટી હોય, એક વાત ચોક્કસ છે કે જો રણવીર સિંહ ત્યાં હાજર રહેશે તો તે પાર્ટીમાં ચાર્મ વધારશે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. તે પોતાના એનર્જેટિક અવતારથી મહેફિલમાં આકર્ષણ જમાવતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બધાએ આવીને અનંત-રાધિકાના આ પ્રસંગને અદ્ભુત બનાવી દીધો હતો.

રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ

રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીર DJ સાથે સ્ટેજ પર વાતાવરણ બનાવતો જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’નું ટાઈટલ સોંગ ચાલી રહ્યું છે અને રણવીર એ જ ગીત પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીત પર સલમાનનો ડાન્સ તો આપણે બધાએ જોયો છે, પરંતુ રણવીર પણ આ ગીતમાં કંઈ ઓછો નથી દેખાઈ રહ્યો. તેનો આ સ્વેગ ભર્યો અંદાજ આ ગીત સાથે સારી રીતે મેળ ખાય છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

(Credit Source : Viral Bhayani)

રણવીરે પણ આ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો હતો

આ સિવાય રણવીર સિંહના બીજા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે અનિલ કપૂર સાથે ‘માય નેમ ઈઝ લખન, મેરા નામ હૈ લખન’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે જ્યારે અન્ય વીડિયોમાં રણવીર બોની કપૂર અને રજનીકાંત સાથે મસ્તી કરતો જોવા મળે છે.

(Credit Source : Viral Bhayani)

(Credit Source : Viral Bhayani)

અનંત-રાધિકાના લગ્નને યાદગાર બનાવવા માટે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથ અને વિદેશી સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. જ્યારે રજનીકાંત, મહેશ બાબુ, યશ અને એટલા સાઉથથી આવ્યા હતા, જ્યારે વિદેશથી જોન સીના, કિમ કાર્દાશિયન, નિક જોનાસ અને સિંગર રેમા જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ લગ્નમાં શાહરૂખ, સલમાન, રણબીર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, સંજય દત્ત જેવા ઘણા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">