અનુષ્કાએ Chakda Xpressના સેટ પરથી શેયર કર્યો ફોટો, ઝૂલન ગોસ્વામીની સ્ટોરી જોવા મળી

હાલમાં જ અનુષ્કા શર્માએ (Anushka Sharma) ચકદા એક્સપ્રેસના સેટ પરથી પોતાનો અનોખો અવતાર શેયર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીના રોલમાં એક્ટ્રેસને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

અનુષ્કાએ Chakda Xpressના સેટ પરથી શેયર કર્યો ફોટો, ઝૂલન ગોસ્વામીની સ્ટોરી જોવા મળી
Chakda Express
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 7:47 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) તેની નવી ફિલ્મ ચકદા એક્સપ્રેસના (Chakda Xpress) શૂટિંગમાં વ્યસ્ત છે. અનુષ્કા માટે આ પ્રોજેક્ટ તેની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક છે. ખાસ કરીને તેના ફેન્સ માટે જેઓ એક્ટ્રેસના નવા અવતારને જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. અનુષ્કા ચાર વર્ષથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે અને ચકદા એક્સપ્રેસ સાથે ઓનસ્ક્રીન પર વાપસી કરશે. આ ફિલ્મમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. અનુષ્કાએ આ રોલ માટે તૈયારી કરવામાં કોઈ કસર છોડી નથી.

અનુષ્કા શર્મા જે ચકદા એક્સપ્રેસમાં તેના પાત્ર માટે સખત મહેનત કરી રહી છે, તે ઘણીવાર ફિલ્મમાં તેના કેરેક્ટરની ઝલક અને તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની બીજી તસવીર શેયર કરી છે. આ તસવીર આવ્યા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઝુલનની સફર પર અનુષ્કા

અનુષ્કાએ શેયર કરેલા ફોટામાં તે બેડ પર બેઠી છે, તેના હાથમાં જૂતાં પકડેલા છે અને સાથે તે ફોન પર કોઈની સાથે સિરીયસ વાત કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના રૂમની ઝલક પણ જોવા મળી છે, જ્યાં દિવાલો પરથી પેઈન્ટ કલર જતો રહ્યો છે અને તસવીરમાં અન્ય એક છોકરી જોવા મળે છે. તસ્વીર શેયર કરતા કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું છે કે ‘ઉનકે જૂતે મેં અંતર કર ઉસ સફર કો ફિર સે બનાના.

વિરાટ સાથે અનુષ્કાની કોફી ડેટ

અનુષ્કા શર્મા હાલમાં યુકેમાં ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહી છે. હાલમાં તેના પતિ વિરાટ કોહલી તેની સાથે જોડાયો અને તેને એક રોમેન્ટિક કોફી ડેટ પર લઈ ગયો. જેની તસવીરો એક્ટ્રેસે તેના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય કે વિરાટ અને અનુષ્કા કોફી પર એન્જોય કરી રહ્યા છે.

સ્ટોરી બલિદાનની

જ્યારે ચકદા એક્સપ્રેસનું ટીઝર રિલીઝ થયું, ત્યારે અનુષ્કા શર્માએ એક નિવેદનમાં કહ્યું કે આ ખરેખર એક ખાસ ફિલ્મ છે કારણ કે તે અનિવાર્યપણે જબરદસ્ત બલિદાનની સ્ટોરી છે. ચકદા એક્સપ્રેસ ભૂતપૂર્વ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન અને સમયથી પ્રેરિત છે અને મહિલા ક્રિકેટની દુનિયામાં આંખ ખોલનારી હશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">